Pakistan : પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ની એક એર હોસ્ટેસ કેનેડા (Canada)ચ્યા બાદ હોટેલના રૂમમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે જ્યારે પીઆઈએના અધિકારીઓએ હોટેલના રૂમની તપાસ કરી તો …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
Dawood Ibrahim: પાકિસ્તાનના કરાચીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદનું ઘર ક્યાં છે ? ISI કેવી રીતે તેની રક્ષા કરી રહ્યું ?
by Aviraj Bagdaby Aviraj Bagdaદાઉદના વેવાઈએ આપ્યું નિવેદન અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર વચ્ચે દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે …
-
આંતરરાષ્ટ્રીય
ભારતના વધુ એક દુશ્મનની હત્યા,પંપોર CRPF કાફલા પર હુમલાનો હતો માસ્ટર માઇન્ડ
by Hiren Daveby Hiren Daveભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ માર્યો છે. નોંધનીય છેકે હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર …
-
રાષ્ટ્રીય
PUBG Lover Story : શું ખરેખર સચિન અને 4 બાળકોને છોડીને પાકિસ્તાન પરત ફરી રહી છે સીમા હૈદર, જાણો સત્ય
by Dhruv Parmarby Dhruv Parmarપાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની મુંબઈથી કરાચીની ટિકિટ બુક થઈ ગઈ છે. આ પછી લોકો પૂછી રહ્યા છે કે શું સીમા હૈદર ખરેખર પાકિસ્તાન જશે? હકીકતમાં, મેરઠના સપા નેતા અભિષેક …
-
Shorts
Seema Haider પર લોકો મહેરબાન, કોઈકે ફિલ્મ ઓફર કરી તો કોઈકે 50,000ની નોકરી
by Hiren Daveby Hiren Daveસીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા …
-
રાષ્ટ્રીય
PUBG Love Story : સીમા અને સચિનને મળી નોકરીની ઓફર, પેકેજ જોઇને તમે પણ ચોંકી જશો…
by Dhruv Parmarby Dhruv Parmarસીમા હૈદર અને સચિન મીણાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી હેડલાઇન્સમાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. બિઝનેસમેન તરફથી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા …
-
રાષ્ટ્રીય
PUBG Love Story : હમકો લે ડૂબી, યે આશિકી તુમ્હારી, Seema Haider નો વધુ એક ડાન્સનો Video Viral
by Dhruv Parmarby Dhruv Parmarજ્યારથી સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી છે ત્યારથી તે ટીવી ચેનલો, અખબારો સહિત દરેક જગ્યાએ હેડલાઈન્સમાં છે. સીમા હૈદર વિડિયોને લઈને દરરોજ કોઈને કોઈ નવી અપડેટ આવી રહી છે. તે …
-
રાષ્ટ્રીય
Seema Haider પાકિસ્તાન પરત જશે કે નહીં? વિદેશ મંત્રાલયે પહેલીવાર ‘પાકિસ્તાની ભાભી’ પર નિવેદન આપ્યું
by Dhruv Parmarby Dhruv Parmarપાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનું શું થશે? શું સીમા આગામી દિવસોમાં સચિન સાથે રહેશે કે પછી તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવશે? બંને દેશોમાં આને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. …
-
રાષ્ટ્રીય
PUBG Love Story : સીમાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય હવે આ વિભાગને સોંપાયો, ATS ની પૂછપરછ પૂર્ણ
by Dhruv Parmarby Dhruv Parmarસીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીનાની યુપી એટીએસની પૂછપરછ લગભગ પૂરી થઈ ગઈ છે. આ સાથે કેન્દ્રીય એજન્સીઓએ પણ બંનેની પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન UP ATSને સીમા હૈદરની …
-
રાષ્ટ્રીય
સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીનું ધ એન્ડ!, યુપીના સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમારે આપ્યા મોટા સંકેત…
by Dhruv Parmarby Dhruv ParmarATSએ બે દિવસમાં સીમા હૈદર અને સચિન મીનાની લગભગ 15 કલાક પૂછપરછ કરી. આ દરમિયાન ATSને ઘણી મહત્વની માહિતી મળી હતી. હવે સીમા હૈદર સામે તપાસ તેજ થઈ ગઈ છે. …