PM Pongal Celebrate: દેશભરમાં તહેવારોનો માહોલ સર્જાયો છે. ત્યારે વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો ભારતીય સંસ્કૃતિને આવરી લઈને ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે PM Narendra Modi એ કેન્દ્રીય માહિતી પ્રસારણ અને …
-
-
પતંગનો ઇતિહાસ : ભારત તહેરવારોનો દેશ છે તેમ કહીએ તો પણ ખોટું હશે નહીં. ભારતમાં ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે પછી રાષ્ટ્રીય હોય બધા જ તહેવાર ઉમળકાભેર ઉજવવામાં આવે છે. …
-
ગુજરાત
Kutch Dhordo: સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૪ નો ઉત્સાહભેર પ્રારંભ
by Aviraj Bagdaby Aviraj BagdaKutch Dhordo: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૪ નો કચ્છ જિલ્લાના ધોરડોમાં (Kutch Dhordo) ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ૧૨ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત …
-
Jetpur News: આગામી મકરસંક્રાંતની ઉજવણી માટે જેતપુરમાં પણ અનેક જગ્યાએ પતંગ-દોરીનું વેચાણ શરુ થઇ ગયું છે. પરંતુ જેતપુરમાં લોકોના ગળા અને પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી ચાઇનીઝ દોરીનું છાનેછાપને ધોમધોકાર …
-
ગુજરાત
ગોંડલમાં પતંગ – દોરી બન્યા મોંઘા, 10 થી 15 ટકા સુધી વધી મોંઘવારી
by Harsh Bhattby Harsh Bhattપતંગ – દોરી બન્યા મોંઘા : દિવાળી તહેવાર બાદ જાન્યુઆરીમાં આવતો તહેવાર એટલે મકરસંક્રાતિ. ખાસ કરીને પતંગ રસિયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિનો પર્વ. અને …
-
ગુજરાતધર્મ ભક્તિ
‘એ લપેટ’….પતંગબાજી અને દાનપૂણ્યનો તહેવાર મકરસંક્રાતિ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે પતંગ સંગ આભને આંબશે ઉમંગઆજે રંગબેરંગી પતંગોથી છવાશે આકાશદાન પૂણ્યનો મહાપર્વ ઉજવવાનો ઉત્સાહબે વર્ષ બાદ કોઈ નિયંત્રણ વિના ઉત્તરાયણવિકેન્ડના કારણે ઉત્તરાયણની મજા બેવડાઈપતંગ રસિયાઓનો ઉત્સાહ આસમાનેએ કાપ્યો છે,લપેટની ચિચિયારીથી …
-
ગુજરાત
સુરતમાં ઉત્તરાયણ પર્વમાં મોદી મેજીક છવાયો, પીએમ મોદીની તસ્વીરોવાળી પતંગોનો ભારે ક્રેઝ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેરી છે..આ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત નોંધાવ્યા પછી વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગોએ પણ ધૂમ મચાવી દીધી છે..યુવાઓથી લઇ નાના બાળકોમાં પણ પ્રધાન મંત્રી મોદીની લોકપ્રિયતા છે …
-
સુરત
ચૂંટણી બાદ ઉતરાયણમાં પણ મોદીની મેજીક છવાશે, PMશ્રીના ફોટાવાળા પતંગોની ધુમ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો હતો. રેકોર્ડબ્રેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવાયો અને સુરત મોદીમય બન્યું જો કે હજી મકરસંક્રાંતિને મહિનો કરતા પણ વધુ સમય બાકી છે …
-
પવન સાવ પડી ગયો હતો. આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ …