ક્ચ્છ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના વડા અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી તેમજ કમિશનર ઓફ સ્પોર્ટ્સ હર્ષદભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના …
-
-
ગુજરાત
મોદીજીના નેતૃત્વમાં દેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.C.R.Patil
by Vipul Pandyaby Vipul Pandyaક્ચ્છ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી ધોરડોમાં હેલિકોપ્ટરથી આવી પહોંચ્યા હતા જ્યાં ધોરડો ખાતેની તંબુનગરીમાં ભાજપની ત્રણેય મોરચાની કારોબારી બેઠક હાજરી આપી હતી ધોરડોની તંબુનગરીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ …
-
ક્ચ્છના ધોરડોની તંબુનગરીમાં ચાર મહિનાથી ચાલતા રણોત્સવની સમાપનની તૈયારી ચાલે છે ત્યારે તા. 25-2ના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મોરચાની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીને પક્ષના પ્રદેશ …
-
ગુજરાત
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaમુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ …
-
ગુજરાત
ભચાઉમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભચાઉમાં હોલસેલ અંગ્રેજી શરાબનો ધંધો કરતા અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાના દારૂ ઉપર રાજ્યની નશાખોરી વિરુદ્ધ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ વધુ એક વખત ત્રાટકીને રૂ. 50 લાખ 66 હજારની …
-
ગુજરાત
આગામી 18 ફ્રેબ્રુઆરીએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર ક્ચ્છ મુલાકાત કરશે
by Vipul Pandyaby Vipul Pandyaસૂત્રોના જણાવ્યા પ્રમાણે 18 ફ્રેબ્રુઆરીના દિલ્હીથી ભુજ આવી પહોંચશે,ત્યારબાદ ખાસ હેલિકોપ્ટરથી ધોરડો જશે ટેન્ટસિટીમાં રોકાણ કરીને સફેદરણનો નજારો નિહાડસે 19 ફ્રેબ્રુઆરીના સનસેટ નિહાળીને ધોળાવીરા જશે ધોળાવિરામાં હડપન સંસ્ક્રુતિ નિહાળીને ભુજ …
-
ગુજરાત
વિદેશી મહેમાનો વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની આવતીકાલે મુલાકાત લેશે
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના દેશના પ્રતિનિધિઓ વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની પણ મુલાકાત લેવાના છે, ત્યારે મહેમાનોના આતિથ્ય માટે ધોળાવીરા સજ્જ બન્યું છે.G20 સમૂહના પ્રતિનિધિઓની’ પ્રવાસન મીટનો સફેદ રણ ધોરડો ખાતે આરંભ થયો’ છે, …
-
ગુજરાત
TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશેઃ મુખ્યમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul PandyaG20અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલાG20દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા …
-
ગુજરાત
અંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી સામેલ થયેલા પરિવારના 25 યુગલોમાં 20ના નિકાહ કરાવાયાં હતા તેમજ 5 દંપતિ લગ્નના …
-
ગુજરાત
અરવલ્લી જિલ્લાના 50 ખેડૂતોએ કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લીધી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના ખેડૂતો માટે આત્મા દ્વારા સંચાલિત પ્રેરણા પ્રવાસ અંતર્ગત વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારાની અરવલ્લી જિલ્લાના 50 પ્રગતિશીલ ખેડૂતોએ મુલાકાત લઇને કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન …