Lakshadweep એ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારાથી Lakshadweep નું અંતર 200 થી 440 કિમી છે. Lakshadweep 36 નાના ટાપુઓનો સમૂહ છે, પરંતુ લોકો ફક્ત 10 ટાપુઓ …
-
-
રાષ્ટ્રીય
Sardar Vallabhbhai Patel : Lakshadweep પર કબજો કરવા માંગતું હતું પાકિસ્તાન, સરદાર પટેલે કર્યું એવું કે…
by Dhruv Parmarby Dhruv Parmarભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી તણાવના સમાચારો વચ્ચે અરબી સમુદ્રમાં સ્થિત લક્ષદ્વીપ (Lakshadweep) સતત હેડલાઈન્સમાં છે. દરિયાઈ ક્ષેત્રમાં સ્થિત વિશ્વના સૌથી નાના ઈસ્લામિક દેશ માલદીવની નવી મુઈઝુ સરકારને ચીન તરફી …
-
આંતરરાષ્ટ્રીય
Lakshadweep Update: Lakshadweep ની ફરતે ભારતીય વાયુસેના તૈનાત કરાશે
by Aviraj Bagdaby Aviraj BagdaLakshadweep Update: Lakshadweep ને લઈને PM Narendra Modi ની સરકાર દ્વારા અલગ વિકાસલક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. ભારત સરકાર લક્ષદ્વીપના Minicoy Islands પર નવું એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો …
-
આંતરરાષ્ટ્રીય
Boycott Maldives : ભારત સાથે વિવાદ બાદ માલદીવમાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી
by Vipul Senby Vipul SenBoycott Maldives : ભારત સાથે દુશ્મની કરવી અને ભારતની તાકાતની અવગણતના કરવી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને (Mohammad Muizu) ભારે પડી રહ્યું છે. ભારત સાથે સંબંધોમાં ખટાશ લાવવા માટે પહેલાથી …
-
રાષ્ટ્રીય
Social Media માં માલદીવ પર લોકોની પ્રતિક્રિયા, કહ્યું – જેટલી તમારી GDP છે તેટલી તો ગૌતમ અદાણીની…
by Hardik Shahby Hardik ShahSocial Media માં માલદીવ (Maldives) ને લઇને સતત વિરોધ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ટ્વિટર (X) પર BoycottMaldive ટ્રેન્ડ કરી રહ્યો છે. સમગ્ર વિવાદને વેગ માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા …
-
આંતરરાષ્ટ્રીય
Maldives : ઈઝરાયેલ લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે કરશે આ મોટું કામ, જાણો શું કરશે…
by Dhruv Parmarby Dhruv Parmarચીની આકાઓના ઈશારે માલદીવ (Maldives)ના ઘમંડને ઢીલું કરવાનું કામ શરૂ થઈ ગયું છે, જે તેના સૌથી મોટા મદદગાર ભારત સામે આગ ભભૂકી રહી છે. PM મોદી પર મુઈઝુ સરકારના ત્રણ …
-
આંતરરાષ્ટ્રીય
ભારત વિરુદ્ધ ટિપ્પણી અને Maldives ના પ્રવાસનને પડ્યો મોટો ફટકો
by Hardik Shahby Hardik Shahભારત અને માલદીવ (India and Maldives) વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. માલદીવ દ્વારા PM મોદી વિરુદ્ધ વાધાજનક ટિપ્પણી કર્યા બાદ તણાવ વધ્યો છે. જે પછી માલદીવે તેના ત્રણેય મંત્રીઓને …
-
આંતરરાષ્ટ્રીય
Maldives : અહીંથી સૌથી વધુ યુવાનો ISIS માં સામેલ થયા! ઇસ્લામિક સ્ટેટનું ગઢ બની ગયું છે આ દ્વીપ-દેશ?
by Vipul Senby Vipul Senવડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લક્ષદ્વીપ (Lakshadweep) પ્રવાસ પછી તેમની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા માલદીવ (Maldives) સરકારના ત્રણેય મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે, તેમ છતાં ભારતીયોનો ગુસ્સો ઓછો …
-
Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) ની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો વાયરલ થયા બાદ અને વડાપ્રધાને આ રમણિય ટાપુની મુલાકાત લેવાની અપીલ કર્યા બાદ માલદીવ (Maldives)ના મંત્રીઓ દ્વારા કરવામાં …
-
મનોરંજન
Lakshadweep vs Maldives : જાણો Big B એ કેમ કહ્યું- ‘અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો…’
by Vipul Senby Vipul SenLakshadweep vs Maldives : માલદીવના નેતાઓ વિરુદ્ધ ભારતીય નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્ચક્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ માલદીવના કેટલાક નેતાઓએ પીએમ …