PM Modi At Bihar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બિહારના બેતિયામાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે બિહાર (Bihar) માં જંગલરાજ લાવનાર પરિવાર બિહારના …
-
-
Loksabha Election 2024
Telangana : ‘હું મોદીનો પરિવાર છું…’, PM મોદીએ લાલુ પર કર્યો પલટવાર અને પરિવારવાદ વિરુદ્ધ આપ્યો નવો નારો…
by Dhruv Parmarby Dhruv ParmarPM એ તેલંગાણા (Telangana)માં પાવર, રેલ, રોડ ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે 56,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ઘણા રાજ્યોમાં વિકાસનો નવો …
-
રાષ્ટ્રીય
Bihar : CPM ધારાસભ્ય માંઝીને મળ્યા, JDU એ વ્હીપ જારી કર્યો…, ફ્લોર ટેસ્ટ પહેલા…
by Dhruv Parmarby Dhruv ParmarBihar માં નવી સરકાર બન્યા બાદ ફ્લોર ટેસ્ટ થવાનો છે. આ પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન માલેના ધારાસભ્ય મહેબૂબ આલમ પૂર્વ સીએમ જીતનરામ માંઝીને મળવા આવ્યા …
-
રાષ્ટ્રીય
Tejashwi Yadav and MLAs: બિહારમાં RJD પાર્ટીના ધારાસભ્યો પહેલા ગાયબ અને હવે, નજરકેદ કરાયા
by Aviraj Bagdaby Aviraj BagdaTejashwi Yadav and MLAs: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, ત્યારે દેશના રાજકારણમાં મોટા મોટા અને અવિશ્વશનિય ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં નીતિશ કુમારે Congress નો …
-
રાષ્ટ્રીય
Land For Job Case : લાલુ પરિવારને મોટી રાહત, રાબડી દેવી અને બંને પુત્રીઓને જામીન મળ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarલેન્ડ ફોર જોબ કેસ (Land For Job Case)માં લાલુ યાદવના પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ …
-
રાષ્ટ્રીય
Bihar Politics : ‘જ્યાં પીએમ મોદી ત્યાં HAM…’, લાલુ અને રાહુલ ગાંધીને મોટો ફટકો…
by Dhruv Parmarby Dhruv Parmarબિહારમાં રાજકીય (Bihar Politics)સંકટ યથાવત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુ અને આરજેડી બંનેમાં ઉથલપાથલની સ્થિતિ છે. હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી કે બિહાર (Bihar Politics)માં સરકાર સ્થિર છે કે પડવાની …
-
Loksabha Election 2024
Bihar Political Crisis : લાલુ યાદવે નીતિશને 5 વખત કર્યો ફોન, બિહાર CM એ વાત કરવાનો કર્યો ઇનકાર…
by Dhruv Parmarby Dhruv ParmarBihar Political Crisis : બિહારમાં ફરી એકવાર સત્તાને લઈને હોબાળો થયો છે. ચર્ચા છે કે સીએમ નીતિશ કુમાર એનડીએમાં પાછા ફરવાના છે. બિહારમાં ફરી એકવાર NDA ગઠબંધનની સરકાર બનવા જઈ …
-
રાષ્ટ્રીય
કોઇ પણ સમયે ભાજપ સાથે સરકાર બનાવી શકે છે Nitish Kumar : સૂત્ર
by Hardik Shahby Hardik ShahNitish Kumar : બિહારમાં એકવાર ફરી રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ INDI ગઠબંધન (INDIA) એકતા બતાવવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ થોડા વાદ વિવાદ થતા જ …
-
રાષ્ટ્રીય
Bihar Politics : બિહારમાં નીતીશ એન લાલુ વચ્ચે આંતરિક તણાવ, સમ્રાટ ચૌધરી દિલ્હી જવા રવાના
by Hiren Daveby Hiren DaveBihar Politics :બિહારમાં (Bihar Politics)મુખ્યમંત્રી નીતિશ કુમારના (Nitish Kumar)આગામી પગલાને લઈને ચાલી રહેલી અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)નજીક આવી રહી છે ત્યારે રાજકીય …
-
રાષ્ટ્રીય
Bihar Politics : લાલુની પુત્રી રોહિણીના ટ્વિટથી બિહારનું ગરમાયું રાજકારણ, નીતિશ બગડ્યા
by Vipul Pandyaby Vipul PandyaBihar Politics : બિહાર (Bihar)ના રાજકારણમાં હવે આરજેડી અને જેડીયુની મિત્રતામાં તિરાડ હોવાની અટકળો ચાલી રહી છે. ગઈકાલે બિહાર (Bihar)ના પૂર્વ મુખ્યમંત્રી ‘જનનાયક’ કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ નિમિત્તે નીતિશ કુમારે …