ગુજરાત રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ( Parshottam Rupala ) એક નિવેદનને કારણે …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા
Election King Padmarajan: લોકસભાની ચૂંટણીને હવે ગણ્યા દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઘણા અવનવા સમાચાર સામે આવતા હોય છે. દુનિયામાં એવા પણ ઘણા લોકો છે જે ક્યારેય હાર માનતા નથી. …
-
ગુજરાત
BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે આ સમયે ગુજરાતના સાબરકાંઠા ભાજપમાં ( BJP ) રાજનીતિનો માહોલ ગરમાયો છે. 24 તારીખના …
-
Punjab BJP : લોકસભાની ચૂંટણીમાં ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય …
-
ગુજરાત
“મત આપશે મહેસાણા” ઝુંબેશને વેગવંતી બનાવાશે, મહિલા મતદાનની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરાશે
by Harsh Bhattby Harsh Bhattલોકસભા ચૂંટણીમાં “મત આપશે મહેસાણા” ઝુંબેશને મહેસાણા વહીવટી તંત્ર હવે વેગવંતી બનાવશે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહિલા મતદાનની ભાગીદારી વધે તે માટે ચૂંટણી સંબંધિત આઇસીટી એપ્લીકેશન સીવીજીલ, વોટર હેલ્પલાઇન, સક્ષમ …
-
ગુજરાત
થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે થરાદ શહેર સંગઠનના કાર્યકરોની બેઠક યોજાઈ
by Harsh Bhattby Harsh Bhattબનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યું છે. જ્યારે થરાદના શહેર સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સાથે થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે વિધાનસભાના સંયોજક …
-
ગુજરાત
મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા
by Harsh Bhattby Harsh Bhattમતદાર જાગૃતિ માટે MOU કરાયા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ …
-
ગુજરાત
અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે
by Harsh Bhattby Harsh Bhattશક્તિપીઠ પાવાગઢ ખાતે નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું. અયોધ્યા ખાતે જે સંતોને આમંત્રણ મળ્યું હતું તેવા ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવા …
-
ગુજરાત
ગુજરાત ફર્સ્ટ પાસે છે કોંગ્રેસની ઉમેદવારની યાદીને લઈને મોટા સમાચાર
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ પોતાના પક્ષને મજબૂત બનાવવા અને જનતાનો વિશ્વાસ જીતવામાં લાગી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અંગે મોટા સમાચાર હાલ સામે …
-
ગુજરાત
Gandhinagar : સી.આર.પાટીલે મહેશ વસાવાને ખેસ પહેરાવી કર્યું સ્વાગત
by Hiren Daveby Hiren DaveGandhinagar : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (loksabha election) જેમાં જેમાં નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે …