VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા (BJP CANDIDATE LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) એ ઇસ્કોન મંદિરથી નવી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઇને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ …
-
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી આજે નામાંકન પત્ર ફાઇલ કરવા જઇ રહ્યા છે. દિવસની શરૂઆત તેમણે વડોદરાના સયાજીગંજમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરીને કરી છે. …
-
ગુજરાત
“2014 માં જો નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી ન બન્યા હોત તો આજે ભારતની હાલત પાકિસ્તાન જેવી હોત” – Parshottam Rupala
by Harsh Bhattby Harsh BhattParshottam Rupala In Morbi : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ( Parshottam Rupala ) દ્વારા મોરબીમાં ચૂંટણીનો પ્રબળ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં રૂપાલા રેલી યોજ્યા …
-
SABARKANTHA : સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે સોમવારે સાબરકાંઠા …
-
ગુજરાત
PANCHMAHAL : લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું
by Harsh Bhattby Harsh BhattPANCHMAHAL : પંચમહાલ ( PANCHMAHAL ) લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે આજે 12.39 ના વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.વહેલી સવારે પોતાના નિવાસસ્થાને અને ગામમાં મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ …
-
ગુજરાત
VADODARA : ભાજપ-કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સામસામે આવતા ખેલદિલી છલકાઇ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં લોકસભાની (LOKSABHA 2024) ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. ત્યારે આજે ભાજપ કોંગ્રેસ (BJP – CONGRESS) ના નેતાઓ એક પ્રસંગે સામ સામે આવી ગયા હતા. સામાન્ય …
-
ગુજરાત
VADODARA : લોકસભા ચૂંટણીના કેન્દ્રીય ખર્ચ નિરીક્ષક સત્યપાલ કુમારની પ્રથમ બેઠક યોજાઇ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION 2024) ને અનુસંધાને વડોદરા બેઠક માટે ભારતના નિર્વાચન આયોગ (ECI) દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક સત્યપાલ કુમારે આજે કલેક્ટર કચેરી …
-
ગુજરાત
VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ, પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા સંસદીય (LOKSABHA 2024) મતવિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહ દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઇને ઉમેદવારી પત્રોનો ઉપાડ શરૂ થયો છે. …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું
by PARTH PANDYAby PARTH PANDYAVADDODARA : વડોદરામાં ભાજપ (BJP) ના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR.HEMANG JOSHI) નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વીટર પર જાણકારી આપી છે. …
-