લોકસભાની ચૂંટણી ટાણે જ વડોદરા (Vadodara) માંથી ભાજપ (BJP) ના ઉમેદવાર રંજનબેન ભટ્ટે (Ranjanben Bhatt) ચૂંટણી લડવાની ના પાડતા રાજકારણ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, આંતરિક વિખવાદ બાદ રંજનબેન ભટ્ટે …
-
-
ગુજરાત
VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટે (MP RANJANBEN BHATT) પાર્ટી દ્વારા ત્રીજી ટર્મ માટે આપેલી ટીકીટ પર ચૂંટણી (LOKSABHA – 2024) લડવાની અનિચ્છા જાહેર કરી છે. …
-
Loksabha Election 2024
Lok sabha Election : પત્રકારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જાણો કોને મળ્યો પોસ્ટલ બેલેટથી વોટ કરવાનો અધિકાર…
by Dhruv Parmarby Dhruv Parmarચૂંટણી પંચે લોકસભા ચૂંટણી (Lok sabha Election)માં પોસ્ટલ વોટિંગને લઈને નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અંતર્ગત હવે મીડિયા કર્મચારીઓને પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. …
-
Media : અયોધ્યામાં સોમવારે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર (Ram Mandir)માં રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની છત્રી લઈને રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. …
-
Read
G-20 સમિટના સફળ આયોજન માટે ભારતનો વિશ્વમાં ડંકો, દુનિયાભરના મીડિયાએ કરી ભરપૂર પ્રશંસા
by Vishal Daveby Vishal DaveG-20 સમિટનું શાનદાર આયોજન કરવા અને નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન (NDLD)નો સર્વસંમતિથી સ્વીકાર થવા બદલ ભારત અને PM મોદીના નેતૃત્વની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. મોટાભાગના વૈશ્વિક મીડિયા ગૃહોએ વૈશ્વિક …
-
ગુજરાત
Ahmedabad News : Media સ્વતંત્રતા ઉપર તરાપ, આગ સહિતની દુર્ઘટનાની માહિતી મીડિયા ને નહીં મળે
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે અમદાવાદમાં બનતી આગ, બચાવકોલ સહિત કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે ફાયર વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગે ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને Media ને …
-
આંતરરાષ્ટ્રીય
Google: ભારતીય મૂળના માધવ ચિનપ્પાને ગૂગલે કર્યા બરતરફ, LinkedIn પર લખી એક લાગણીશીલ પોસ્ટ
by Hiren Daveby Hiren Daveવિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા 13 વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે …
-
મનોરંજન
આ વખતે ઓસ્કારમાં નહીં થાય કોઈ થપ્પડનો કાંડ, ગયા વર્ષની ઘટના બાદ લેવાયું આ પગલું
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ કહેવાતા ઓસ્કર એવોર્ડ્સ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષ માટે નોમિનેશન્સ લૉક થઈ ગયા છે અને હવે દરેક જણ 12મી માર્ચે એવોર્ડ નાઈટની આતુરતાથી …
-
ગુજરાત
સો.મીડિયા પર મોનાલિસાના ભારતીય સંસ્કરણે મચાવી ધૂમ..કોઇ કે કહ્યું લીસા દેવી…તો કોઇકે મહારાની લિસા..
by Vipul Pandyaby Vipul Pandya867 મિલિયન ડોલરમાં તૈયાર થયેલું મોનાલિસાનું પેઇન્ટિંગ હંમેશા રહસ્ય બની રહ્યું છે. મહાન ઇટાલિયન ફિલસૂફ અને ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચી દ્વારા બનાવવામાં આવેલું અદ્ભુત પેઇન્ટિંગ આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. …
-
ગુજરાત
મોખરે રહેવાનો સ્વભાવ ધરાવતા ગુજરાત પાસે છે હવે પોતીકું ‘ગુજરાત ફર્સ્ટ’. જાણી લો કેવી રીતે ગુજરાતીઓને સમાચારમાં રાખીશું આગળ!
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ શબ્દ કદાચ ઈન્ટરનેટની પેઢી આવી પછી આવ્યો હશે. પણ વૈશ્વિક સ્તરે ગુજરાતીઓ કાયમ માટે ટ્રેન્ડિંગ રહ્યાં છે. ગુજરાત અને ગુજરાતીઓની વાત હંમેશા ચર્ચામાં રહી છે. ગુજરાતની હવામાં …