રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઘરે પરત ફરી રહેલા મેડીકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ફોરેન મેડિકલ સ્ટુડન્ટ લાયસન્સિંગ એક્ટમાં મોટા ફેર ફાર કરવા જઇ રહી છે સરકારે યુક્રેન રશિયા યુદ્ધના કારણે ઉભી થયેલી તત્કાલીન પરિસ્થિતિમાં 20 હજારથી વધુ મેડીકલના વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે આ નિર્ણય લીધો છે. અત્