ઉત્તર પ્રદેશના મેરઠમાં કાઉન્સિલરોના શપથ ગ્રહણ સમારોહમાં હોબાળો મચી ગયો છે. મામલો વંદે માતરમ ગીતથી શરૂ થયો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIMIM ના કાઉન્સિલરો વચ્ચેનો હંગામો એટલો વધી ગયો …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
કોણ છે અનિલ દુજાના? પશ્ચિમી UPમાં હતો આતંક, તેના પર 60 થી વધુ કેસ
by Viral Joshiby Viral Joshiકુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STF એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STF એ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. તે 2021થી ફરાર હતો. STF ને બાતમી મળી હતી …
-
રાષ્ટ્રીય
મેરઠની શુગર મીલમાં ટર્બાઈન બ્લાસ્ટ થવાથી વિકરાળ આગ, 1 એન્જીનિયરનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaમેરઠમાં આવેલી મોતીપુર શુગર મીલમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. ટર્બાઈન ફાટવાને લીધે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના લીધે ટર્બાઈન સહિત મીલમાં આવેલા અનેક ઉપકરણો …
-
રાષ્ટ્રીય
દેશભરમાં હિંસાએ મુશ્કેલી વધારી, ઈદ પહેલા ખરગોનથી મેરઠ સુધી કડક બંદોબસ્ત સાથે અનેક પ્રતિબંધ
by Vipul Pandyaby Vipul Pandyaરામનવમી પર ભડકેલી હિંસાના પડઘા હજુ પણ પડી રહ્યા છે. આ ચિંતા હવે ઈદના પ્રસંગે પણ દેખાઈ રહી છે. ઈદ અને અક્ષય તૃતીયાના અવસર પર મધ્યપ્રદેશના ખરગોનમાં 24 કલાકનો કર્ફ્યુ …
-
ગુજરાત
ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી, તેને અલગ કરવા મુસાફરોએ ધક્કો મારવાનું કર્યું શરૂ, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaમેરઠથી ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શનિવારે સવારે અહીંના દૌરાલા સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી …