VADODARA : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) ના વિવાદીત નિવેદનનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વડોદરા (VADODARA) માં ક્ષત્રિય સમાજ દ્વારા …
-
-
રાષ્ટ્રીય
Lok Sabha Election 2024 : નીતિશ કુમારના Viral Video ને લઈ તેજસ્વી યાદવે આપી પ્રતિક્રિયા
by Hiren Daveby Hiren DaveLok Sabha Election 2024 : વડાપ્રધાન મોદીએ (PM Modi )રવિવારે બિહારના નવાદામાં કુંતીનગર મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીમાં સીએમ નિતીશ કુમાર (Nitish Kumar)પણ ઉપસ્થિત રહ્યા હતા. બિહારમાં …
-
ગુજરાત
BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
by Harsh Bhattby Harsh Bhatt૨૦૨૪ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બાકી રહેલા દિવસો પૈકીના એક પણ દિવસને એળે જવા દેવા નથી માંગતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ …
-
ગુજરાત
VADODARA : ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વાઘોડીયા મતવિભાગની પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ચૂંટણી શાખા …
-
Loksabha Election 2024
Kshatriya Samaj : બેઠકમાં સમાધાન થવાની કોઈ સંભાવના નથી
by Vipul Pandyaby Vipul PandyaKshatriya Samaj : પરશોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપ દ્વારા અસંતોષ અને નારાજગી દુર કરવાના અનેક પ્રયાસો છતાં નારાજગી દુર થવાનું નામ લેતી નથી. આવતીકાલે ક્ષત્રિય …
-
ગુજરાત
VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી …
-
ગુજરાત
VADODARA : ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રભારી ગોરધન ઝડફિયાની બેઠકોનો દોર શરૂ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભાની ચૂંટણી (ELECTION 2024) યોજાવવા જઇ રહી છે. તેને લઇને ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે. આજે વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા …
-
ગુજરાત
VADODARA : શહેરની રાજકીય ગતિવિધિ પર કોંગ્રેસની નજર, ટુંક સમયમાં ઉમેદવારની જાહેરાત
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભાજપ (BJP) ના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર આંતરિક વિરોધનો સામનો કરી રહ્યા છે, તો કોંગ્રેસ (CONGRESS) હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કરી શકી. આ સ્થિતી અંગે …
-
Loksabha Election 2024
Big Breaking : સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર..?
by Vipul Pandyaby Vipul PandyaBig Breaking BJP : લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવાર બદલ્યા પછી પણ નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર વધતાં આજે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. …
-
ગુજરાત
થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે થરાદ શહેર સંગઠનના કાર્યકરોની બેઠક યોજાઈ
by Harsh Bhattby Harsh Bhattબનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યું છે. જ્યારે થરાદના શહેર સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સાથે થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે વિધાનસભાના સંયોજક …