આજે લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. જો તમને ઘરે બેઠા જ તમારી મનગમતી વસ્તુ મળી જાય તો બહાર જઇને સમય બગાડવાની શું જરૂર? …
-
-
ગુજરાત
ahmedabad :9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું, પછી શું થયું ?? દરેક માતા-પિતા એ વાંચવા જેવો કિસ્સો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ – સંજય જોષી ,અમદાવાદ બાળકોના ઉછેરમાં માતા-પિતા અથવા વાલીએ ખૂબ જ તકેદારી રાખવાની જરુર છે.બાળકને જ્યારે દાંત આવતા હોય તેવા કિસ્સામાં ખાસ કરીને બાળક જે વસ્તુ હાથમાં આવે તે …
-
-
ટેક & ઓટો
OnePlus Nord 3 5G માં મળશે આવા શાનદાર ફીચર્સ, લોન્ચ પહેલા સ્પેસિફિકેશન થયા લીક
by Dhruv Parmarby Dhruv ParmarOnePlus આવતા અઠવાડિયે તેના બે સ્માર્ટફોન અને એક ઈયરબડ લોન્ચ કરવા જઈ રહ્યું છે. બ્રાન્ડ 5મી જુલાઈના રોજ નોર્ડ સમર લોન્ચ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આ ઈવેન્ટમાં કંપની ઘણી …
-
ગુજરાત
શંકાશીલ પતિ પત્નીના હાથમાંથી મોબાઇલ છીનવી થયો ફરાર, પત્નીએ નોંધાવી પતિ સામે FIR
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના ઝાડેશ્વર ગામ નજીક નોકરી ઉપરથી પરત ફરી રહેલી મહિલાને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ નજીક તેના પતિએ રોકી ગાળો ભાંડી ચરિત્રની શંકા રાખી તેનો મોબાઈલ જૂટવી રફુચક્કર થઈ જતા મહિલાએ પોતાના …
-
ગુજરાત
રાજભારતી બાપુ આપઘાત કેસઃ બાપુએ મોબાઇલ ફેસલોક રાખ્યો હતો, કેમ કરતાય નથી ખુલી રહ્યું લોક
by Vipul Pandyaby Vipul Pandyaફેસલોક મોબાઇલ કીકીનું ઓપ્શન મેચ થાય તો જ ખુલે રાજભારતી બાપુના આપઘાત કેસમાં પોલીસની મથામણ વધી ગઇ છે. રાજભારતી એપલ આઈફોન વાપરતા હતા અને તેની સિસ્ટમ જુદી જ છે, તેમાંથી ડેટા …
-
ગુજરાત
શું આપના બાળકને પડી ગઇ છે મોબાઇલની ટેવ, આ રીતે છોડાવો બાળકને મોબાઇલની લત ?
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક આખો દિવસ મોબાઈલમાં ચોંટેલું રહે છે. જો કે આનું કારણ ખુદ માતા-પિતા પણ છે જેઓ આખો સમય મોબાઈલમાં વ્યસ્ત રહે છે …
-
રાષ્ટ્રીય
મદદ માટે બોલાવતી રહી છોકરી અને લોકો મોબાઈલથી વિડીયો ઉતારતા રહ્યા, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaઆજના સમયમાં લોકો મુસિબતમાં ફસાયેલી વ્યક્તિની મદદ કરવાની જગ્યાએ તેનો ફોટો પાડવો અથવા તેનો વિડીયો બનાવવો વધુ જરૂરી સમજે છે. આવું જ કઇંક તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું છે, જ્યા …
-
મોબાઈલ ફોનના કારણે પરિણીત યુવકની હત્યાચપ્પુના ઘા મારીને કરાઈ હત્યામોબાઈલ ફોનના ઝઘડાની અદાવતમાં હત્યાબે આરોપીઓને કરાયા ડિટેનએક મહિલાને પણ કરવામાં આવી છે ડિટેન સુભાષ નગરમાં ઝુંપડપટ્ટીમાં બન્યો બનાવરાંદેર પોલીસે વધુ તપાસ …
-
રાષ્ટ્રીય
મહિલાએ હિંમતપૂર્વક સ્નેચર પાસેથી પરત મેળવ્યો મોબાઇલ, એક મુક્કામાં સ્નેચર મોબાઇલ મુકી ભાગ્યો
by Vipul Pandyaby Vipul Pandyaગુરુગ્રામમાં એક સ્નેચરે મહિલાનો મોબાઈલ (Mobile)ફોન છીનવી લીધો હતો. પરંતુ મહિલાએ ખુબજ સુઝબુઝથી થોડા કલાકોમાં જ પોતાનો ફોન પાછો મેળવી લીધો હતો. મહિલાએ તેની સ્માર્ટ વોચમાંથી ( smart watch)પોતાનો મોબાઈલ …