ભારતીય ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયા પર મહિલા પ્રીમિયર લીગ ઓક્શનમાં ધનવર્ષા થઈ છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકાએ 40 લાખ રુપિયા બેઝ પ્રાઈસ સાથે મહિલા પ્રીમિયર લીગના ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જોકે તેના માટે ગુજરાત જાન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઓક્શનમાં સ્પર્ધા જામી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ યાસ્તિકાને પોતાની સાથે જોડવામાં સફળ રહી હતી. મુંબઈ ટીમે યાસ્તàª
-
-
સ્પોર્ટ્સ
હરમનપ્રીત કૌર બની મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો, MIએ આટલા કરોડમાં ખરીદી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પર પણ ધનવર્ષા થઈ છે. ભારતીય સુકાની હરમનપ્રીત કૌર પર મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રુપિયાની બોલી લગાવી છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીકી હરમનપ્રીત મુંબઈ ટીમનો હિસ્સો બની છે.હરમનપ્રીત કૌર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 147 ટી20 મેચ રમી છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદીની મદદ થી 2956 રન નિકાળ્યા છે.હરમનપ્રીત કૌરે બીગ બà
-
મનોરંજન
મિતાલી ઝુલન પણ WPL સાથે જોડાયા બાદ આ ટીમ સાથે નવી ઇનિંગ શરૂ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaપ્રથમ વખત આયોજિત મહિલા IPL માટે ટીમોએ તૈયારી કરી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની હરાજી 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ પહેલા ટીમો પોતાના કોચિંગ સ્ટાફની પસંદગીમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રવિવારે સત્તાવાર જાહેરાત કરી અને માહિતી આપી કે તેઓએ ભારતના અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ ઝડપી બોલર ઝુલન ગોસ્વામીને તેમના માર્ગદર્શક અને બોલિંગ કોચ તરીકે પસંદ કર્યા છે. તેણે તેના સમગ્ર કોચિંàª
-
સ્પોર્ટ્સ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, જાણો કેવી રીતે
by Vipul Pandyaby Vipul Pandyaઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ જેમા ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી લીધી છે. આ મેચ દરમિયાન ઘણા કિસ્સાઓ બન્યા હતા કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમા તાજેતરમાં એક એવી ઘટના બની જેના કારણે IPLની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી થયો ઈજાગ્રસ્તથોડા દિવસો પહેલા IPL 2023 નું મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું
-
IPLસ્પોર્ટ્સ
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય
by Vipul Pandyaby Vipul Pandyaઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ફ્રેંચાઇઝી આજે (15 નવેમ્બર) રિટેંશન અથવા રિલીઝ ખેલાડીની જાહેરાત કરશે. ફ્રેચાઇઝીઓની યાદી સામે આવે તે પહેલાં જ દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ અચાનક આઇપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી બીજું કોઇ નહી પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સના (Mumbai Indians)મોટા મેચ વિનર્સમાંથી એક છે. આ ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ વર્ષ 2010 થ
-
સ્પોર્ટ્સ
IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મુખ્ય કોચ તરીકે કરી આ દિગ્ગજની નિમણૂક
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈ ઈન્ડિયન્સે IPL 2023 માટે તેમના મુખ્ય કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ, રેકોર્ડ-ધારક વિકેટકીપર માર્ક બાઉચરની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે ટીમના મુખ્ય કોચ તરીકે મહેલા જયવર્દનેની જગ્યા લીધી છે, જ્યારે જયવર્દનેને મુંબઈ ઈન્ડિયન્સના પરિવારમાં વ્યાપક ભૂમિકા આપવામાં આવી છે. બાઉચરે કહ્યું કે, આ એક પડકાર છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક છે.દક્ષિણ આફ્રિકà
-
IPL
રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને 3 રને હરાવ્યું
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 65મી મેચ
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ
હતી. હૈદરાબાદે આ મેચ 3 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ
મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ
હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા.
મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 2 -
IPL
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ની 65મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ છે. જવાબમાં મુંબઈએ પ્રથમ 3 ઓવરમાં એકપણ વિà
-
IPL
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, ધોનીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 59મી મેચમાં, પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 16 ઓવરમાં તમામ
વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી હતી. જવાબમાં મુંબઈ
ઈન્ડિયન્સે 14.5 ઓવરમાં 5 વિકેટે 103 રન બનાવીને
મેચ જીતી લીધી હતી. મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું. મુંબઈ તરફથી તિલક
વર્માએ 34 રન બનાવ્યા
હતા. નાના લક્ષ્ઠ-
IPL
મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ઘુંટણીએ, 97 રનમાં ઓલઆઉટ
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 59મી મેચમાં પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 16 ઓવરમાં તમામ
વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી ધોનીએ
સૌથી વધુ 36 રન બનાવ્યા
હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે સેમસે ત્રણ, મેરેડિથ અને કાર્તિકેયે બે-બે વિકેટ લીધી
હતી. ચેન્નાઈના બેટ્સમેન ડેવોન કોનવે અને મોàª