અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ નાં ખંભાલીડા ગામની સીમમાં ગત મોડી સાંજે ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનુ ફોરેન્સિક પીએમ થતા સળગવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં પોલીસ …
-
-
અહેવાલ – પિન્ટુ પટેલ ડભોઇ શહેરમાંથી ત્રણ વર્ષની ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકી ગુમ થઈ હતી. જે અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અલગ અલગ સાત …
-
ગુજરાત
ડૉક્ટરના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય, સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસની કરી માંગ
by Vipul Pandyaby Vipul Pandyaવેરાવળના ડૉક્ટરના આપઘાતનું ઘૂંટાતુ રહસ્યસાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસની કરી માગઊંડાણપૂર્વકની તપાસ માટે ગૃહમંત્રીને કરી રજૂઆતજે સંજોગોમાં ડૉ.અતુલ ચગે આપઘાત કર્યો તે દુ:ખદગીરના ગરીબોના મસીહા ગણાતા હતા ડૉ.અતુલ ચગતબીબે લખેલી …
-
જૂનાગઢ
ખેતલિયા દાદા મંદિરના મહંતના આપઘાત બાદ વાયરલ થયેલા પત્રમાં ચોંકાવનારા આક્ષેપો, આખરે શું છે ઘુટાતું રહસ્ય?
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢ એટલે સાધુ સંતોની ભૂમિ અને સાધુ સંતોની ભૂમિમાં એક સાધુએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. જૂનાગઢ (Junagadh) નજીકના ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલીયા આશ્રમ સાથે જૂનાગઢ …
-
રાષ્ટ્રીય
સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હવે હાથ વેંતમાં, જાણો શું થયું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટી (Bhartiy Janta Party) નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટ (Sonali Phogat) ના મોત મામલે હરિયાણા પોલીસને મોટી સફળતા મળી છે. હવે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ખુલવાની …
-
આંતરરાષ્ટ્રીય
તેમના રૂમમાં અને રૂમાલ પર લોહીના ડાઘા મળ્યા, શેન વોર્નના મોતને લઈને થાઈલેન્ડ પોલીસે કર્યો મોટો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું શુક્રવારે થાઈલેન્ડમાં અવસાન થયું. તેની ઉંમર માત્ર 52 વર્ષની હતી અને તેના અચાનક મૃત્યુના સમાચાર આવતા સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં આવી ગયું હતું. હવે …