દિલ્હી NCBનું અમદાવાદમાં મોટું ઓપરેશન NCBની ટીમે અમદાવાદની 3 કંપનીમાં હાથ ધર્યું સર્ચ નશીલી દવાઓ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન ગુરુવાર મોડી સાંજથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન પાલડી નજીક …
-
-
આંતરરાષ્ટ્રીય
2 હજાર કરોડનું ડ્રગ્સ પીપાવાવ પોર્ટ પરથી જપ્ત, આરોપી પકડ્યો પણ NCB ને રિમાન્ડ ના મળ્યા
by Bankim Patelby Bankim Patelડ્રગ્સની હેરાફેરી માટે માફિયાઓ (Drugs Mafia) એ ગુજરાતને પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ પકડેલા હજારો-લાખો કરોડના ડ્ર્ગ્સ આ વાતને બળ પૂરું પાડે છે. નારકોટીક્સ …
-
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ખતરનાક ડ્રગ્સની દાણચોરી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કરતા 6 ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. એનસીબીએ 15,000 એલએસડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જે વ્યાવસાયિક જથ્થા કરતા 2.5 ગણી …
-
રાષ્ટ્રીય
NCB ને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ
by Hiren Daveby Hiren DaveNCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું …
-
રાષ્ટ્રીય
મુંબઇમાં 5 ફ્લેટ, 22 લાખની રોલેક્સ ઘડિયાળ.! સમીર વાનખેડેની અપ્રમાણસર મિલકતનો ઘટસ્ફોટ
by Vipul Pandyaby Vipul Pandyaશાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરનાર પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે જે નવી માહિતી સામે આવી રહી છે તે …
-
ગુજરાતના દરિયા કાંઠેથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના દરિયામાંથી નેવી દ્વારા 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. 2500 …
-
ગુજરાત
ડ્રગ્ઝના કેસોમાં ટોપ ટુ બોટમ અને બોટમ થી ટોપ સુધી તપાસ થવી જોઈએ: ગૃહમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર ખાતે ડ્રગ્ઝ ટ્રાફિકિંગ, નેશનલ સિક્યોરિટિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે બેઠક યોજી હતી જેમાં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા. આ સિવાય આ …
-
રાષ્ટ્રીય
પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને મળી જાનથી મારી નાખવાની ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વાનખેડેએ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી છે. વાનખેડેએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદની તપાસ કરવા જણાવ્યું …
-
રાષ્ટ્રીય
સુશાંતસિંહ રાજપૂતને ડ્રગ્સની આદત લગાડવામાં આવી હોવાનો આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaસુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિયા ચક્રવર્તી હજુ પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના રડાર હેઠળ છે. NCBએ ડ્રગ્સ કેસમાં આરોપોની ચાર્જશીટ તૈયાર કરી છે.જેમાં રિયા અને …
-
રાષ્ટ્રીય
આર્યન ખાનની ધરપકડ કરનાર NCBના અધિકારી સમીર વાનખેડેની ચેન્નાઈમાં બદલી
by Vipul Pandyaby Vipul Pandyaક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેની ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. આદેશ અનુસાર, સમિન વાનખેડેને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ એનાલિટિક્સ …