VADODARA : વડોદરામાં પોલીસ મથક (VADODARA – POLICE STATION) નજીક મુકવામાં આવેલા અસંખ્ય વાહનો આગની લપેટમાં આવી ગયા હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ આગ ઘાસમાં લાગી …
-
-
ગુજરાત
VADODARA : મજાક-મસ્તીથી વાત વણસતા પતાવી દેવાની ધમકી સુધી પહોંચી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના મંજૂસર પોલીસ મથક વિસ્તાર (MANJUSAR POLICE STATION – VADODARA) માં આવતા ઇન્દ્રાડ ગામે બે મિત્રો પડીકી બાબતે મજાક મસ્તી કરી રહ્યા હતા. તેવામાં પાસે રહેતો શખ્સ આવ્યો …
-
ગુજરાત
VADODARA : પરવાનગી સાથે લગાવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં છબરડો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા શહેર-જિલ્લાનું (VADODARA ELECTION ADMINISTRATION) વહીવટી તંત્ર ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન (MORE VOTING) થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં જિલ્લા કલેક્ટર (COLLECTOR OFFICE – VADODARA) કચેરી આસપાસ …
-
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લાના સાવલી (SAVLI) તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર રાણીયા ગામ પાસે વહેલી સવારે અકસ્માતમાં ભાદરવા ગામના યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નિભ્યું હતું. પોલીસે યુવાનનો મૃતદેહ કબજે …
-
ગુજરાત
VADODARA : 1 લાખની વસ્તી વચ્ચે કાર્યરત ડમ્પીંગ યાર્ડ દુર કરવા માંગ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના કિશનવાડી-ગધેડા માર્કેટ આસપાસ 1 લાખ જેટલા લોકોની વસ્તી વચ્ચે કાર્યરત પાલિકા (VMC) ના ડમ્પયાર્ડને લઇને મુશ્કેલી પડી રહી છે. જેને કારણે આજે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ …
-
ગુજરાત
VADODARA : અનગઢ ગામ પાસે મહિસાગર નદીનું પાણી દુર્ગંધ મારતુ અને દુષિત જણાયુ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) પાસે અનગઢ ગામે મહિસાગર નદી (MAHISAGAR RIVER) નું પાણી દુષિત અને દુર્ગંધ મારતું જણાતા સ્થાનિક લોકોએ પર્યાવરણ પ્રેમી અગ્રણીનો સંપર્ક કર્યો હતો. જે બાદ દુષિત પાણીના …
-
VADODARA : વડોદરા (VADODARA) નજીક હાઇવે (NATIONAL HIGHWAY) પરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસ (LUXURY BUS) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લક્ઝરી બસ આખી આગમાં સ્વાહા …
-
આંતરરાષ્ટ્રીય
ગ્રીક ટાપુ પર માલવાહક જહાજ ડૂબ્યું, ચાર ભારતીયો સહિત 14 લોકો લાપતા
by Hiren Daveby Hiren Daveલેસ્બોસ ટાપુ પાસે તોફાની પવનોને કારણે એક જહાજ ડૂબી જતાં 14 લોકો ગુમ છે. પાંચ માલવાહક જહાજો, ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો, વાયુસેના અને નૌકાદળના હેલિકોપ્ટર તેમજ નૌકાદળના ફ્રિગેટ બચાવ કામગીરીમાં …