સવારે 11.30 થી 12.30ની વચ્ચે આવ્યા કોલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નાગપુરમાં ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ …
-
-
રાષ્ટ્રીય
બેકાબૂ ચાલતા વાહનો પર લાગશે બ્રેક, હાઈવે પર ટૂંક સમયમાં નવી સ્પીડ લિમિટ : નીતિન ગડકરી
by Vipul Pandyaby Vipul Pandyaરોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં અલગ-અલગ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટને લઇને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાની વાત કહી હતી. ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું કે, …
-
GujaratElectionResultગુજરાત
15 વર્ષ પહેલા સ્વ. અશોક ભટ્ટજીના, આજે તેમના પુત્રના પ્રચાર માટે આવ્યો છું: નીતિન ગડકરી
by Vipul Pandyaby Vipul Pandyaજમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર છે ભૂષણ ભટ્ટચમનપુરા, બેહરામપુરા, ખાતે જાહેર સભાભાજપને જીતાડવા મતદાન કરવા અપીલ કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Elections 2022) માહૌલ જામેલો છે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન …
-
રાષ્ટ્રીય
પ.બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની( Nitin Gadkari)પશ્ચિમ બંગાળના (West Bengal)સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં …
-
રાષ્ટ્રીય
બે દિવસ બાદ લાગુ થનારો 6 એરબેગનો નિયમ હવે આ તારીખે થશે અમલી, જાણો કારણ
by Vipul Pandyaby Vipul Pandyaસરકારે પેસેન્જર કારો M1 કેટેગરીમાં 6 એરબેગ ફરજીયાત કરવાના પ્રસ્તાવને એક વર્ષ માટે 1 ઓક્ટોબર 2023 સુધી ટાળ્યો છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરૂવારે આ અંગે જાણકારી આપી. …
-
રાષ્ટ્રીય
મારા નિવેદનોને તોડીમરોડીને રજુ કરવામાં આવે છે : કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ (Nitin Gadkari) તેમના નિવેદનોને તોડીમરોડીને રજુ કરનારા વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ (Union Minister) કહ્યું કે, રાજકિય લાભ મેળવવા માટે મનઘડત અભિયાન ચલાવવામાં આવી …
-
રાષ્ટ્રીય
નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી હટાવાયા
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પાર્ટીના સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ગડકરી ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ સંસદીય …
-
રાષ્ટ્રીય
PM મોદીએ અરવિંદ કેજરીવાલને આપી શુભેચ્છા, જાણો કેવી રહી કેજરીવાલની રાજકીય સફર
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ છે. આજે તેઓ 54 વર્ષના થયા. પીએમ નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, હરદીપ સિંહ પુરીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. …
-
રાષ્ટ્રીય
ટોલ પ્લાઝાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આપી માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, સરકાર દેશમાં ટોલ પ્લાઝાને બદલવા માટે નવી ટેકનોલોજી પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે નવી સિસ્ટમ આગામી છ મહિનામાં …
-
ગુજરાત
હવે ભારતમાં જ થશે કાર ક્રેશ ટેસ્ટિંગ, કેન્દ્રએ કાર એસેસમેન્ટ પ્રોગ્રામને આપી લીલી ઝંડી
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં આ સમયે કારની સુરક્ષાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીઓ કારને ક્રેશ ટેસ્ટિંગ માટે વિદેશ મોકલવી પડે છે. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાશે. કેન્દ્ર સરકારે ભારતમાં કાર એસેસમેન્ટ …