બિહારમાં સીએમ નીતિશ અને ઉપેન્દ્ર કુશવાહા વચ્ચેની લડાઈનું ફળ આવ્યુંઉપેન્દ્ર કુશવાહાએ જેડીયુમાંથી આપ્યું રાજીનામુંરાષ્ટ્રીય લોક જનતા દળ નામની નવી રાજકીય પાર્ટી બનાવી ઘણા દિવસથી નીતિશ અને તેમની વચ્ચે ચાલતી હતી લડાઈ છેલ્લા …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ જલ્દી ફેંસલો કરે, સાથે મળીને લડીશું તો ભાજપને 100થી ઓછી સીટ મળશે–નીતિશ કુમાર
by Vipul Pandyaby Vipul PandyaCPI-MLના રાષ્ટ્રીય અધિવેશનમાં નીતિશ કુમારનું મહત્વનું નિવેદન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ જલ્દી ફેંસલો કરેસાથે મળીને લડીશું તો BJPને 100થી ઓછી સીટ આવશેવિપક્ષી એકતામાં વિલંબ ના કરવો જોઇએભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે …
-
રાષ્ટ્રીય
ઔરંગાબાદમાં નીતીશ કુમાર પર ખુરશી ફેંકાઈ, માંડ માંડ બચ્યા, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) સમાધાન યાત્રા પર છે અને આ દરમિયાન તેઓ ઔરંગાબાદમાં હતા જ્યાં તેમની સાથે એક ઘટના બની છે. સોમવારે સાંજે જ્યારે તેઓ યાત્રા પર હતા …
-
રાષ્ટ્રીય
બિહારમાં નીતીશ અને કુશવાહા વચ્ચે વાકયુદ્ધ યથાવત, કુશવાહાએ કહ્યું એમ કેમ છોડી દઇએ પાર્ટી
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના રાજકારણમાં ઉપેન્દ્ર કુશવાહા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે છેડાયેલી શાબ્દિક જંગ ચર્ચામાં છે. નીતિશે કહ્યું છે કે જો તેઓ (ઉપેન્દ્ર કુશવાહા) પાર્ટીમાં રહેવા ઈચ્છે છે તો સારી વાત છે …
-
રાષ્ટ્રીય
નીતીશ કુમારને જાતિ આધારિત વસ્તી ગણતરી પર સુપ્રીમનો ઝટકો, હિંદૂ સેનાની અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી
by Vipul Pandyaby Vipul Pandyaપટણા, બિહારમાં જાતિઆધારીત વસ્તી ગણતરી નીતિશકુમારના નિર્ણયને સુપ્રીમકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. નીતિશકુમારના (Nitish Kumar) નિર્ણયના વિરોધમાં હિંદુ સેનાએ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હિંદુ સેના (Hindu Sena) દ્વારા સુપ્રીમકોર્ટમાં જાતિગત …
-
રાષ્ટ્રીય
ગંગા નદીમાં માંડ માંડ બિહારના મુખ્યમંત્રીનો જીવ બચ્યો, સુરક્ષામાં ચૂક
by Vipul Pandyaby Vipul Pandyaમળતી માહિતી મુજબ બિહારના મુખ્યમંંત્રી અકસ્માતનો ભોગ બનતા બનતા માંડ માંડ બચ્યા છે. સુરક્ષમાં શરતચૂકથી નીતીશ કુમારનો જીવ માંડ માંડ બચ્યો છે. CMની સુરક્ષામાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે.છઠ્ઠ …
-
રાષ્ટ્રીય
લાલૂ-નીતિશે સોનિયા ગાંધી સાથે કરી મિટિંગ, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા વિપક્ષી એકતા મજબુત કરવાના અભિયાનમાં વર્ષો બાદ આજે રવિવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા …
-
બિહાર (Bihar)માં મહાગઠબંધનના બે ટોચના નેતાઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને રાષ્ટ્રીય જનતા દળના લાલુ યાદવ (Lalu Yadav) રવિવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળશે. …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના આગમનથી લાલુ અને નીતિશ નારાજ
by Vipul Pandyaby Vipul Pandyaપટનામાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah)ના સીમાંચલ પ્રવાસને લઈને બિહારમાં ચાલી રહેલી રાજનીતિ પર ભાજપ(BJP)ના નેતા રવિશંકર પ્રસાદે (BJP Ravi Shankar Prasad)લાલુ યાદવ (Lalu Yadav)અને નીતિશ કુમાર (Nitish Kumar) …
-
રાષ્ટ્રીય
પ્રશાંત કિશોરે ફરી નીતિશ કુમાર સાથે ગઠબંધન કરવા મૂકી આ શરત
by Vipul Pandyaby Vipul Pandyaપ્રશાંત કિશોરે નીતિશ કુમારને મળવા પર પોતાનું મૌન તોડ્યું છે. પીકે સાથે મીટિંગ પછી નીતિશ કુમાર સાથે પાછા જવાની અટકળોને નકારી કાઢી છે. પ્રશાંત કિશોરે નીતિશ કુમારને મળવા મુદ્દે પોતાનું …