લોકોએ સિરિયલ કિલર્સની ઘણી ભયાનક વાર્તાઓ સાંભળી અને વાંચી છે, પરંતુ સિરિયલ પ્રેમીઓ વિશે બહુ ઓછી ખબર છે. સિરિયલ પ્રેમીઓ હત્યારા કરતાં વધુ ખતરનાક હોય છે. કારણ કે હત્યારાનો એકમાત્ર …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન
by Hardik Shahby Hardik Shahવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય મુલાકાત ભારતીય સમય અનુસાર શનિવારે (24 જૂન) સવારે પૂર્ણ થઈ હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકામાં વિદેશી ભારતીયોના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. વોશિંગ્ટનના રોનાલ્ડ રિગન …
-
ગુજરાત
21મીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગનો શુભારંભ, 5000 ખેલાડીઓ રમશે
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આવનાર 21મી જાન્યુઆરીને શનિવારથી વિશ્વ ઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ …
-
ગુજરાત
વિશ્વઉમિયાધામ ખાતે અમેરિકા-કેનેડા અને યુ.કે સહિત 10 દેશના 500 NRI પરિવારનું સ્નેહમિલન યોજાયું
by Vipul Pandyaby Vipul Pandyaજગત જનની મા ઉમિયાની આસ્થાના કેન્દ્રબિંદુથી જોડયેલા વિશ્વભરના પાટીદારોનું વૈશ્વિક સંગઠન વિશ્વઉમિયાધામ સંકુલ જાસપુર અમદાવાદમાં મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે સંસ્થા સાથે …
-
રાષ્ટ્રીય
NRI લગ્નમાં છેતરપિંડી અંગે મહિલા આયોગ એલર્ટ, રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર શરુ કરવામાં આવશે
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય મહિલા આયોગે NRI લગ્નો સાથે સંકળાયેલા જોખમો બાબતે જાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે. આના દ્વારા NRI લગ્ન સંબંધિત તમામ માહિતી મહિલાઓને આપવામાં આવશે, જેમાં ‘શું કરવું અને શું નહીં, …