IND vs SL : આવતીકાલે ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) છેલ્લી 2 મેચ જીતીને સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ એક જીત સાથે ક્લીન સ્વીપ કરવા માંગશે. ભારતની વાત કરીએ તો ટીમ માટે બંને મેચ શાનદાર રહી હતી. જોકે બીજી મેચમાં શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ કેએલ રાહુલ (KL Rahul) ની ઇનિંગે ટીમને જીત અપાવી હતી.ભારત પહેલા શ્રેણી પર àª
-
સ્પોર્ટ્સ
-
સ્પોર્ટ્સ
ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સાથે ODI સિરીઝ નહીં રમે, તાલિબાન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારને કારણે લેવાયો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaમહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને રોજગાર પર તાલિબાન (taliban)ના વધતા પ્રતિબંધોના જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (cricket australia)એ માર્ચમાં અફઘાનિસ્તાન (afghanistan) સામેની ODI શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ICC સુપર લીગના ભાગ રૂપે ઓસ્ટ્રેલિયન પુરૂષોની ટીમ સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ વનડેમાં અફઘાનિસ્તાન (afghanistan) સામે ટકરાવાની હતી પરંતુ ગુરુવારની જાહેરાત બાદ યોજના મુજબ શ્રેણી આગળ વધશે નહીં.તાલિબાનોએ àª
-
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. કાલે 10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ શરુ થઈ રહી છે. આજે એક પ્રેસ કોન્ફેરન્સમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વાતની પુષ્ટિ કરી હતી કે ઈશાન કિશન પ્રથમ વનડેનાં બહાર રહેશે. તેના સ્થાને ઓપનર શુભમન ગિલ રમશે.રોહિત શર્માએ જણાવ્યુ હતુ કે, ઈશાન કિશનને બહાર રાખવોએ દુભાગ્યપૂર્ણ છે પણ તેઓ શà«
-
સ્પોર્ટ્સ
ODIસિરીઝમાંથી આ સ્ટાર બોલર થયો બહાર, 6 દિવસમાં નામ પાછું ખેંચાયું!
by Vipul Pandyaby Vipul Pandyaફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફરવાનો હતો પરંતુ હવે આવું થવુ શક્ય નથી. જસપ્રીત બુમરાહ વનડે સિરીઝથી બહાર થઈ ગયો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહને પ્રથમ વનડે સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું ન હતુ પરંતુ ફાસ્ટ બોલર 3 જાન્યુઆરીના રોજ વનડે સ્ક્વોડમાં જોડવામાં આવ્યો હતો. પંરતુ હવે આ નિર્ણય અંદાજે 6 મહિના બાદ જ સ
-
સ્પોર્ટ્સ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે પહેલી વન-ડે, આ ધુરંધરોની ટીમમાં વાપસી, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરિઝ રમાવાની છે જેની પહેલી મેચ આવતીકાલે રવિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ વિરૂદ્ધ પહેલી વન-ડે મેચ રમશે. મીરપુરમાં આ વન-ડે મેચ સવારે 11.30 કલાકે શરૂ થશે. રોહિત શર્મા વિરાટ કોહલી, કે.એલ.રાહુલ પરત ફરતા ભારત રવિવારે યોજાનારી આ મેચમાં બાંગ્à
-
સ્પોર્ટ્સ
બાંગ્લાદેશ સામે વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત,આ બે ખેલાડીની થઈ એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમની જાહેરાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ છે. રોહિત-રાહુલની વનડે ટીમમાં વાપસીબાંગ્લાદેશ સામેની આગામી વનડે શ્રેણી માટે તમામ દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. નોંધનà
-
સ્પોર્ટ્સ
બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ભારતને ઝટકા, આ ખેલાડી થયો બહાર
by Vipul Pandyaby Vipul Pandyaભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બાંગ્લાદેશ (Bangladesh)સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. જો કે, આ અંàª
-
સ્પોર્ટ્સ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝમાં વ્હાઈટ વોશ, ગોસ્વામીને લોર્ડઝમાં મળ્યુ ગાર્ડ ઓફ ઓનર
by Vipul Pandyaby Vipul Pandyaમહિલા ક્રિકેટની દુનિયાની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ભારતની ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) શનિવારે પોતાના કરિયરની છેલ્લી મેચ રમી રહી છે. આ જમણા હાથની ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર આ મેચ રમી રહી છે. આ મેચ બાદ ઝુલન ગોસ્વામી ફરી ક્યારેય ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. આ મેચમાં ઝુલન જ્યારે બેટિંગ કરવા માટે આવી તો ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ(England women
-
સ્પોર્ટ્સ
પંત-હાર્દિકના ધમાકા સાથે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ODI શ્રેણી 2-1થી કબજે કરી
by Vipul Pandyaby Vipul Pandyaક્રિકેટને અનિશ્ચિતતાની રમત કેમ
કહેવામાં આવે છે, તેનો જવાબ રવિવારે માન્ચેસ્ટરમાં ભારત
અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ODI મેચમાં
જોવા મળ્યો. ઈંગ્લેન્ડ તરફથી મળેલા 260
રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે આ મેચમાં 72 રનમાં પોતાની ચાર
વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી હાર્દિક પંડ્યા (71) અને
ઋષભ પંત (અણનમ 125)એ
પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી નોંધાવી ભારતને રોમાંચક
જીત અ -
સ્પોર્ટ્સ
ઇંગ્લેન્ડે ભારતને 100 રનથી હરાવ્યું, રીસ ટોપલીએ 6 વિકેટ ઝડપી
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની
વનડે શ્રેણીની બીજી મેચ ગુરુવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 49 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 38.5 ઓવરમાં 146 રન જ બનાવી શકી અને 100 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ જીત
સાથે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ઈંગ્લે