બિપરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું રહી છે. ઓલપાડના ડભારી દરિયાએ પણ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઇને સુરત જિલ્લા વહીવટી…
-
-
ગુજરાત
Surat : કુલિંગ વોટરના કારખાનાની આડમાં ચાલતું દારૂનું કારખાનું ઝડપાયું
by Viral Joshiby Viral Joshiસુરતના ઓલપાડમાં બુટલેગરોનો નવો કીમિયો બહાર આવ્યો છે. અહી બુટલેગરો દ્બારા કેમિકલ ડ્રમમાં લુઝ પેકિંગમાં દારૂ લાવવામાં આવતો હતો અને બાદમાં તે હલકી કક્ષાના દારૂને ઉચી બ્રાંડની બોટલોમાં રિફલીંગ કરવામાં…
-
ગુજરાત
ઓલપાડ ખાતે હળપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો,સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -ઉદય જાદવ,સુરત સુરતના ઓલપાડ ખાતે હળપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો,યોજાયેલ સમૂહ લગ્નમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા,યોજાયેલ સમૂહ લગ્નમાં ૫૮ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં ત્યારે નવયુગલોને સી.આર.પાટિલે…
-
ગુજરાત
સુરત : ઓલપાડમાં બે જૂથના લોકો સામ સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી
by Dhruv Parmarby Dhruv Parmarઅહેવાલ : ઉદય જાદવ સુરતના ઓલપાડમાં મોડી રાતે બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલીક અફવા ફેલાવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ કાફલો…
-
ગુજરાત
સૌરાષ્ટ્રમાં વરસાદની રમઝટ, જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પૂલ ધરાશાયી, દાતાર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મોટાંભાગના વિસ્તારોમાં ભારે વારસાદ પડી રહ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે ત્યારે રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પૂલ ધરાશાયી થયો હતો. જેના કારણે અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર હાલàª