અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન થયું છે. ૩૦ વર્ષના ચેતનકુમાર ચૌહાણ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણય થકી હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું છે. ચેતનભાઇનું હ્રદય ઘબકતું ઘબકતું …
-
-
અમદાવાદ
સિવિલ હોસ્પિટલમાં 75મું અંગદાન, અષાઢી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન
by Vipul Pandyaby Vipul Pandya“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જીવથી જીવ બચાવવાના અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ગઇ કાલે 75મું અંગદાન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની વિગત જોઇએ તો 62 વર્ષના અનીતાબેન શાહને બ્રેઇન …
-
સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન પ્રવૃત્તિમાં જાગૃતી લાવનારા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાનું ખાસ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંગદાન પ્રવૃત્તિમાં સહયોગ આપનારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકારે આદરેલા અંગદાન (Organ Donation) ના સેવાયજ્ઞના પરિણામે રાજ્યભરમાં જાગૃકતા વધી છે. અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાનનું સેવાકીય કાર્ય આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં …
-
સુરત
સુરતમાં બ્રેઇનડેડ યુવકના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેંક પ્રસરાવી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં રહેતા હિંદુ કારડીયા રાજપૂત સમાજના 36 વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફ (Donate Life) ના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, …
-
સુરત
સુરતની મહિલાના પરિવારે કર્યું અંગદાન, 4 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં 46 વર્ષીય ગીતાબેન ભરતભાઈ પરમારના પરિવારે તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી 4 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક પ્રસરાવી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં …
-
અંગદાનના કિસ્સાઓ બાદ ઘણા પરિવારોના દર્દીઓને નવુ જીવન દાન મળતુ હોય છે અને દર્દીઓને શરીરના બગડેલા અવયવોના સ્થાને અન્ય અંગદાતાના અવયવો મળતા દર્દીને નવુ જીવન દાન મળતા ઘણા કિસ્સાઓમાં ગંભીર …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સીઆર પાટીલના હસ્તે અંગદાન વિશેના પુસ્તકનું વિમોચન
by Vipul Pandyaby Vipul Pandyaએશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ (Asia’s Largest Hospital: Ahmedabad Civil Hospital) માં અંગદાતાઓ માટેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ‘અંગ અર્પણ એ જ સાચું તર્પણ’ નામના પુસ્તકને ગુજરાતમાં છેલ્લા 52 …
-
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારની 30 વર્ષીય કોમલ પટેલ બ્રેન ડેડ થઈ જતા પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મૃતક કોમલ પટેલના અંગોનું …
-
સિવિલ હોસ્પિટલના અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું …