કચ્છના ‘હરામીનાળું’ (Harami Nala) વિસ્તારને ભારત અને પાકિસ્તાનની અતિ સંવેદનશીલ સરહદો પૈકી એક ગણવામાં આવે છે. ત્યારે હવે કચ્છ બોર્ડર પર આવેલ ‘હરામીનાળું’નું નામ બદલવામાં આવશે એવા સમાચાર સામે આવ્યા …
-
ગુજરાત
-
Air strike: પાકિસ્તાને ઈરાને કરેલા હુમલાનો પલટવાર કર્યો છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાની વાયુ સેનાએ પૂર્વીય ઈરાનમાં સરવન શહેરની પાસે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ …
-
અહેવાલ. કૌશિક છાંયા કચ્છ kutch :દેશની પશ્ચિમ સીમાએ આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આજે પાકિસ્તાની શખ્સની ધરપકડ કરવામાં આવી છે .માનસિક અસ્વસ્થ જણાતા શખ્સનો કબજો દયાપર પોલીસને સોંપવામાં આવ્યો છે. …
-
ગુજરાત
Kutch : સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારની કરાઇ ધરપકડ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -કૌશિક છાયા.ક્ચ્છ સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમ્યાન આજે પાકિસ્તાનના સુજાવલ જિલ્લાના શાહ બંદર ગામના મોહમ્મદ ખમેશા સાદીક ઉંમર વર્ષ 50 ની અટક કરવામાં આવી છે પાકિસ્તાનની બોટ સાથે આ …
-
Read
કચ્છના હરામીનાળા નજીક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, દરિયાઇ વિસ્તારમાં કેકડા પકડતો હોવાનું કર્યુ રટણ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ બી.એસ.એફએ હરામીનાળા નજીક એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે.. ઘુસણખોરની ઉંમર 30 વર્ષ છે. તેની પાસેથી એક ઘુવડ કબ્જે કરાયું છે. આ ઘુસણખોર દરિયાઈ વિસ્તારમાં કેકડા …
-
ગુજરાતરાષ્ટ્રીય
BSFએ હરામી નાળામાંથી 03 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા
by Vipul Pandyaby Vipul Pandyaરાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSF દ્વારા 12 ડિસેમ્બર 2022ની સવારે હરામી નાળામાંથી 03 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. 11 ડિસેમ્બરના રોજ BSFના પેટ્રોલિંગે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ …
-
ગુજરાત
જખૌના દરિયામાં પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીનું માંગરોળની બોટ પર ફાયરીંગ
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ (Kutch)ના અબડાસા તાલુકાના જખૌ (Jakhou) દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તા (Pakistan)ની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે સાંજે ફાયરીંગ કરતાં બોટ દરિયામાં ડૂબી ગઇ હતી, જેને ઓખા કોસ્ટ ગાર્ડ(Coast Guard)ની ટીમે …
-
અમદાવાદ
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ 40 પાકિસ્તાનીઓને ભારતની નાગરિકતા આપી
by Vipul Pandyaby Vipul Pandyaમૂળ પાકિસ્તાનના રેહવાસી અને છેલ્લા 7 થી 12 વર્ષથી અમદાવાદમાં રેહતા એવા 40 લોકો ને ભારતીય નાગરિકનું સર્ટિફિકેટ ગૃહ રાજ્ય અને મહેસૂલ મંત્રીશ્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે આપવામાં આવ્યું. …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ, સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓ દ્વારા એન્કાઉન્ટર અને ઘૂસણખોરીના પ્રયાસો અંગે ચેતવણી જારી કરી છે. એનડીટીવીના એક અહેવાલ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે ખતરાના મૂલ્યાંકનને ધ્યાનમાં …
-
ગુજરાત
મધદરિયે 250 કરોડનાં નાખી દેવાયેલા ડ્રગ્સને ATSએ કર્યું કબ્જે, 7 પાકિસ્તાનીની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતનો દરિયા કિનારો ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી માટે સૌથી સરળ રસ્તો બન્યો હોય તે પ્રકારની ઘટનાો સાામે આવી રહી છે. આ જ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. …