રાજ્યમાં પેપર લીકની ઘટના સતત વધતા હવે સરકારની મનસા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને ધ્યાને રાખી હવે રાજ્ય સરકાર આ અંગે એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. …
-
ગુજરાત
-
ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફુટ્યું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું. વડોદરાથી ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે પેપર લીક (Paper Leak) મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી …
-
Gujarat ATSની પ્રેસ કોન્ફરન્સપેપરલીક કાંડમાં 16 આરોપી ઝડપાયાએજ્યુકેશનલ સર્વિસ ચલાવતી ટોળકીનું આ કારસ્તાનપેપર લાવનાર જીત નાયક પણ ઝડપાયોહૈદરાબાદની કે.એલ.હાઇટેક પ્રેસમાંથી પેપર લીક થયુવ્યવસ્થિત ચેનલ ગોઠવી પેપર વેચવાના હતાજુનિયર ક્લાર્કની પરીક્ષાનું …
-
ગુજરાત
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અમદાવાદમાં NSUI બાદ હવે ABVPનો વિરોધ
by Vipul Pandyaby Vipul Pandyaભાજપની જ ભગીની સંસ્થા એબીવીપી ના કાર્યકર્તાઓ પેપર લીક મામલે ગાંધી આશ્રમ ખાતે રસ્તા પર ઉતરી આવ્યા. ગુજરાત સરકારનું સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણ પણે નિષ્ફળ હોવાનું જણાવ્યું હતું અને જુનિયર …
-
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી …
-
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં છે મોટું નામ બોગસ એડમિશન મામલે રહી ચુક્યો છે …
-
ભરોસાની સરકારી સિસ્ટમ ?પેપર પછી ફૂટ્યું, પહેલા માણસાઈ ફૂટી ગઈ..2014 થી શરુ થયેલો પેપરલીકનો સીલ સીલો કેમ બંધ નથી થતો?કોણ કોને આશ્વાસન આપે ?ગુજરાતના છેવાડાના ગામડાના ઉમેદવારો જ્યારે પરીક્ષા સેન્ટર …
-
ગુજરાત
વડોદરામાં પેપર ફૂટવાની ઘટનામાં રાત્રે શું થયું? જાણો ચોંકાવનારી માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaપેપરલિક કાંડના મુખ્ય સૂત્રધાર જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ પ્રદીપ નાયક અને નરેશ મોહંતી જ્યાં રોકાયા હતા તે હોટેલના દ્રશ્યો ગૂજરાત ફર્સ્ટ પરબંને ગઈકાલે રાત્રે આવ્યા હતા હોટલેATS એ …
-
ગુજરાત
સરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાય
by Vipul Pandyaby Vipul Pandyaસરકારી સિસ્ટમની બેદરકારી તો બહાર આવી પણ જો જો હવે આરોપીઓ છુટી ના જાયઆરોપીઓને આજીવન કારાવાસની સજા થાય તેવી માગવિદ્યાર્થીઓને અન્યાય ના થાયજો જો કોઇ વહિવટ ના થાયઆરોપીઓ માટે છટકબારી …
-
ગુજરાત
પેપરલીક મામલે જીજ્ઞેશ મેવાણી અને ઇસુદાન ગઢવીનો આક્રોશ, જાણો કઇ રીતે સાધ્યું ભાજપ સરકાર પર નિશાન
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પેપર લીક ઘટના મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા થોડા વર્ષોમાં આ 20મું એવું પેપર છે જે લિક થયું છે.. તેમણે …