VADODARA : વડોદરાથી અમદાવાદ (VADODARA TO AHMEDABAD) તરફ અલગ અલગ જગ્યાઓ પર લઇ જવા માટે મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જતા ખાનગી વાહનોની જગ્યાઓ પર હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. …
-
-
આંતરરાષ્ટ્રીય
વિમાનમાં યાત્રીએ કર્યો પેશાબ, પછી જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો
by Hardik Shahby Hardik ShahMan Urine in Plane : વિમાનમાં મુસાફરી (Traveling by plane) કરવી એક સ્ટેટસ કહેવાય છે પણ છેલ્લા ઘણા સમયથી યાત્રા (journey) દરમિયાન જે થઇ રહ્યું છે તે ચોંકાવનારું (shocking) છે. …
-
ગુજરાત
VADODARA : ઇન્ટેલિજન્સના આધારે એરપોર્ટ પર મુસાફરની હેન્ડબેગમાંથી 60,000 અમેરિકન ડોલર મળી આવ્યા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભા એમ બે ચૂંટણીઓ યોજાઇ રહી છે. ત્યારે ચૂંટણી (ELECTION 2024) માં મોટા પાયે રોકડની હેરફેેર પર ચૂંટણી તંત્ર, ઇન્ટેલિજન્સ સહિતની …
-
ગુજરાત
Kheda News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
by Hiren Daveby Hiren Davekheda news : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ (kheda )નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી …
-
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. ટ્રેનમાં સામાન છોડવો એ સામાન્ય બાબત છે પરંતુ કેટલીક વખત બેગમાં કેટલીક કિંમતી વસ્તુઓ હોય છે. આવી …
-
Read
હિંમતનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા દહેગામનો પેસેન્જર ટ્રેન નીચે આવી ગયો ,જાણો પછી શું થયું ?
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા આજે હિંમતનગર શહેરના રેલવે પ્લેટફોર્મ નંબર એક ઉપર ભારે વરસાદને કારણે એક ટ્રેનમાં ચડતી વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામના પેસેન્જર નો પગ લપસી જવાથી ટ્રેન નીચે આવી …
-
રાષ્ટ્રીય
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરને વીંછીએ ડંખ માર્યો, ચોંકાવનારી ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaનાગપુરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. જોકે, આ ઘટનામાં મુસાફરનો જીવ બચી ગયો હતો અને હવે તે એકદમ સ્વસ્થ છે. એર ઈન્ડિયાએ પણ આ …
-
સુરત
ચાલતી ટ્રેનમાં ચઢવા જતા સંતુલન બગડ્યુ, મોતના મુખમાંથી બચ્યો મુસાફર
by Vishal Daveby Vishal Daveસુરતના રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઇને ભલભલાના રૂવાંટા ઉભા થઇ જાય.ચાલુ ટ્રેને ચડવા જતા યાત્રીએ બેલેન્સ ગુમાવ્યું હતું..અને તે પાંચ મીટર સુધી ખેંચાઈ ગયો હતો,પરંતુ પ્લેટફોર્મ …
-
રાષ્ટ્રીય
ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર એક મુસાફરે કહ્યું- મારી બેગમાં બોમ્બ છે અને પછી…
by Vipul Pandyaby Vipul Pandyaપટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં 180 મુસાફરોના શ્વાસ અચાનક અટવાઈ ગયા જ્યારે તે ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે કહ્યું- મારી બેગમાં બોમ્બ છે. તેના આ કહ્યા બાદ મુસાફરોમાં ડરનો માહોલ …