હરિયાણા સરકાર ચોક્કસ વયજૂથના અપરિણિત લોકોને પેન્શન આપવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ યોજના હેઠળ ચોક્કસ …
-
-
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO એ ઉચ્ચ પેન્શન માટેની અરજીઓની અંતિમ તારીખ 26 જૂન, 2023 સુધી લંબાવી છે. આ પેન્શનરો અને વર્તમાન શેરધારકોને અરજી કરવા માટે પૂરતો સમય …
-
આંતરરાષ્ટ્રીય
દેવાળીયું શ્રીલંકા સૈનિકોની સંખ્યા ઘટાડશે, જંગી કર લાદવા છતા કર્મચારીઓને પેન્શન ચૂકવવા પણ નથી પૈસા
by Vipul Pandyaby Vipul Pandyaનાદાર શ્રીલંકા તેની સેનામાં ધરખમ ઘટાડો કરવા જઈ રહ્યું છે. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સરકાર અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને અમે અમારી કથળેલી અર્થવ્યવસ્થાને પાટા …
-
રાષ્ટ્રીય
1.5 લાખ પેન્શન, 8 રૂમનું મકાન અને સુરક્ષા… નિવૃત્તિ બાદ પૂર્વ રાષ્ટ્રપતિને મળે છે આજીવન આ સુવિધાઓ
by Vipul Pandyaby Vipul Pandyaદેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. દ્રૌપદી મૂર્મુ નવા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું સ્થાન લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મૂર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને …
-
રાષ્ટ્રીય
પૂર્વ સૈનિકોના ખાતામાં આજે આવશે પેન્શન, વિરોધ બાદ સરકારની મોટી જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaએપ્રિલ મહિનાનું પેન્શન ન મળતાં 58 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિકો સરકારથી નારાજ છે. જેને લઈને માજી સૈનિકોએ પણ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ …
-
એક્સક્લુઝીવગુજરાત
જાણો છો? ગુજરાત સરકારના વર્તમાન તેમજ નિવૃત્ત સ્ટાફના પગાર, પેન્શન પાછળ કેટલો ખર્ચ થાય છે?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત સરકાર રાજ્યના વર્તમાન કર્મચારીઓ, અધિકારીઓને તેમજ નિવૃત થયેલા સ્ટાફને પગાર અને પેન્શન પેટે દર મહીને રૂપિયા ૫,૩૦૦ કરોડની અધધ રકમ ખર્ચે છે. આ હિસાબે રાજ્ય સરકારનો પગાર, પેન્શન પાછળનો …
-
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે ‘વન રેંક વન પેંશન’ યોજનાને યોગ્ય ગણાવી, ત્રણ મહિનાનું બાકી પેંશન આપવા આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaવન રેંક વન પેંશન મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત સૈનિકો માટે કેન્દ્ર સરકાર લાગુ કરેલી વન રેંક વન પેંશન યોજનાને બરાબર ગણાવી છે. સુપ્રીમ …