વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) આજે બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસપૂર્ણ થયો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, તાપી, નર્મદા જિલ્લામાં કાર્યક્રમો અને રોડ શો કર્યાં તેમજ કરોડોના …
-
-
GujaratElectionResultગુજરાત
રાષ્ટ્રપતિના પદ પર એક આદિવાસીની દિકરી બેસે તેવું પહેલીવાર બન્યું, આ પરિવર્તન અમે લાવ્યા: વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી કેવડિયા (Kevadia)માં મિશન લાઈફ (Mission Life)ની શરૂઆત કર્યાં બાદ કેવડિયામાં 10મી કોન્ફરન્સ ઓફ હેડ્સ ઓફ મિશનમાં …
-
GujaratElectionResultગુજરાત
રાજકોટ ખાતે PMશ્રીએ આ બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો કર્યાં બાદ સભા પણ યોજી હતી. રાજકોટમાં કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના (Rajkot) બે દિગ્ગજ નેતાઓ સાથે …
-
GujaratElectionResultગુજરાત
મોદી… મોદી… ના નારા સાથે રાજકોટ બન્યું મોદીમય, જુઓ રોડ-શોની અદ્ભુત તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રીએ આજે સાંજે રાજકોટ (Rajkot) પહોંચીને …
-
GujaratElectionResultગુજરાત
આટલી યોજના તમારા શરણે મૂકીને ગર્વ અનુભવું છું, રાજકોટનો હંમેશાં ઋણી રહીશ: વડાપ્રધાનશ્રી મોદી
by Vipul Pandyaby Vipul Pandyaમિશન ગુજરાત પર પીએમ મોદીરાજકોટમાં વડાપ્રધાનશ્રીનો ભવ્ય રોડ શોખુલ્લી જીપમાં વડાપ્રધાને લોકોનું અભિવાદન જીલ્યું હતુરાજકોટમાં વડાપ્રધાનનો ધુંઆધાર પ્રચારલોકો વડાપ્રધાનશ્રીને પોતાના મોબાઈલમાં ક્લિક કરવાના પ્રયાસો કર્યાં હતાપુષ્પવર્ષાથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યુંરોડ-શો …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતનું અપમાન કરનારાઓ સામે લાલ આંખ કરવાની જરૂર : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) જુનાગઢ પહોંચ્યા છે અહીં તેઓએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. અહીં કોસ્ટલ હાઈવે સુધારણા પરિયોજના, પાણી પુરવઠાની બે યોજના સહિતના રૂ. 4155 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ …
-
GujaratElectionResultગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આજથી બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસે છે. જેમાં અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને …
-
ગુજરાત
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ વિકસાવાશે, પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ
by Vipul Pandyaby Vipul Pandyaતાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશેસુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશેસાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને …
-
GujaratElectionResultગુજરાત
વડાપ્રધાનશ્રીએ છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કર્યું હતુ, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.20 કરોડના ખર્ચે મોદી શિક્ષણ સંકુલ બનાવવમાં આવ્યું છે. 12 માળની હોસ્ટેલમાં …
-
GujaratElectionResultગુજરાત
જામનગરના રોડ-શોમાં વડાપ્રધાનશ્રી પર થઈ પુષ્પ વર્ષા, જુઓ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જામનગરમાં (Jamnagar) રોડ શો કર્યો હતો. દિગજામ સર્કલથી રોડશોની શરૂઆત થઇ હતી. આશરે દોઢ કિમી લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનશ્રી પર …