સ્વામિનારાયણ ગુરુકુળ(Swaminarayan)સંસ્થાન રાજકોટના(Rajkot)૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત અમૃત મહોત્સવમાં સહજાનંદ નગર ખાતે આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ (Narendra Modi)વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધન દ્વારા તેમની ભાવના વ્યક્ત કરી સાધુ સંતોના …
-
ગુજરાત
-
ગુજરાત
PMશ્રીના આગમનને પગલે આવતીકાલે અમદાવાદ શહેરના આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે રાત્રીના 11 વાગ્યાથી જાહેરનામું થશે અમલીએરપોર્ટ જનાર મુસાફર ટિકિટ બતાવી એરપોર્ટ જઈ શકશેજનતાને અસુવિધા ના થાય તે માટે વૈકલ્પિક રૂટ શરૂ રહેશેગાંધીનગર ખાતે આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળની …
-
રાષ્ટ્રીય
સંસદનું શિયાળુ સત્રની શરૂઆત પહેલા PM મોદીએ કહ્યું- દુનિયામાં ભારતનું કદ વધ્યું
by Vipul Pandyaby Vipul Pandyaસંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષના તમામ સાંસદોને સંસદનું સત્ર સુચારું રીતે ચલાવવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મીડિયાને …
-
એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તે સમયે જ દેશની સુરક્ષા એજન્સીને એક ઇ-મેઇલ કરી વડાપ્રધાન (Prime Minister)ને મારી નાખવાની ધમકી આપનારા યુવકની ગુજરાત એટીએસ (Gujarat ATS) …
-
રાષ્ટ્રીય
પહેલા દિવસે ઉષ્માપૂર્વક મુલાકાત, બીજે દિવસે સેલ્યૂટ, G20 સમિટમાં જોવા મળી ભારત-અમેરીકાની મિત્રતા
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ડોનેશિયાના બાલીમાં થયેલી G20 સમિટથી ઈતર વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડેન જ્યારે બાલીના એક મેગ્રોવ જંગલને જોવા જઈ રહ્યાં હતા ત્યારે તેમને ત્યાં તેમણે પરસ્પર અભિવાદન કર્યું. …
-
ગુજરાત
2જી નવેમ્બરમાં ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર, સરકારી ઈમારતો પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી(Morbi)દુર્ઘટનાથી ન માત્ર મોરબીમાં પરંતુ આખા ગુજરાતમાં (Gujarat)માતમ છવાયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત સરકાર (Gujarat Govt)દ્વારા રાજ્યવ્યાપી શોક (Mourning across the state)પાળવાની અપીલ કરાઈ છે. મોરબીની ગોઝારી ઘટના …
-
રાષ્ટ્રીય
આ ખાસ ડ્રેસ પહેરીને કેદારનાથ પહોંચ્યા PM મોદી, જાણો આ ડ્રેસ વિશે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી પહેલા આજથી બે દિવસ માટે ઉત્તરાખંડ (Uttarakhand)ની મુલાકાતે છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સવારે બાબા કેદારનાથ ધામ …
-
GujaratElectionResultગુજરાત
મોદી… મોદી… ના નારા સાથે રાજકોટ બન્યું મોદીમય, જુઓ રોડ-શોની અદ્ભુત તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રીએ આજે સાંજે રાજકોટ (Rajkot) પહોંચીને …
-
ગુજરાત
લોથલના કોમ્પ્લેક્સને દેશનો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે બનાવાઈ રહ્યું છે: PMશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા બાદ સંતોષ વ્યક્ત કરોગુજરાતીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ આપીરૂ. 3500 કરોડના ખર્ચે બની રહ્યો છે પ્રોજેક્ટદેશના ઐતિહાસિક ધરોહર પૈકીના એક લોથલમાં બનનારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ …
-
ગુજરાત
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ વિકસાવાશે, પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ
by Vipul Pandyaby Vipul Pandyaતાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશેસુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશેસાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને …