Gir Somanath News: સરકાર અને કાયદાના સત્તાધીશો દ્વારા મહિલા માટે અનેક કાનૂન તૈયાર કરવામાં આવ્યા છે. તેમ છતાં દેશના દરેક ખૂણે અવાર-નવાર મહિલા સાથે અન્યાય થયા હોવાના કેસ સામે આવતા …
-
-
ગુજરાત
Gujarat Police: અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં ગુન્હો દાખલ ન કરતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat Police: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે IPS અધિકારી, 3 DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર …
-
Gujarat ના છેવાડે આવેલા એક જિલ્લાના ટાઉનમાં પોલીસને પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. 14 દિવસ પહેલાં પોલીસે નોંધેલી એક FIR સંવેદનશીલના દાયરમાં ના મુકી અને તેનો લાભ ફરિયાદી …
-
એક્સક્લુઝીવ
Dahod : સગીરને ગંદી ગાળો આપી પટ્ટા ફટકારનારા PI અને પોલીસ સ્ટાફ સામે FIR
by Bankim Patelby Bankim PatelGujarat ના એક પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) અને તમનો કેટલોક સ્ટાફ એક કરતૂતના કારણે ભારે ચર્ચામાં છે. દાહોદ પોલીસ સ્ટેશનના PI કે. એન. લાઠીયા (K N Lathiya) અને કેટલાંક પોલીસ …
-
એક્સક્લુઝીવ
Ahmedabad Police : PSI ની ભારે અછત છતાં 27 PSI 4 મહિનાથી નિમણૂંકની રાહમાં
by Bankim Patelby Bankim Patelઅમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં વર્ષોથી PSI ની ભારે ઘટ રહી છે. આજની સ્થિતિએ જોઈ તો, અમદાવાદ પોલીસ દળમાં મંજૂર મહેકમ કરતાં PI વધુ અને PSI ખૂબ ઓછા …
-
ગુજરાત
હળવદના પી.આઈ.ની ખોટી રીતે બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને પાઠવાયું આવેદન
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—ભાસ્કર જોષી, મોરબી હળવદ (Halwad) તાલુકા મથકમાં ફરજ બજાવતા પી.આઇ.ની એક આગેવાને સાથીદારો સાથે મળી ગાંધીનગરમાં ખોટી રજૂઆત કરી રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવી હોવાનું જણાવી પી.આઈની બદલી રોકવાની માંગ સાથે …