ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં જીત હાંસલ કરવા રાજકીય પક્ષો (Political Parties) વચ્ચે જોરદાર હરીફાઇ થઇ રહી છે. રાજકીય પક્ષના નેતાઓ લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે ઉત્તર ગુજરાત (North Gujarat) આ વખતે કોને ફળશે તેની પર પણ સૌની મીટ મંડાઇ છે. ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ ભારે પ્રયાસ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ પગપેસારો કરવાના પ્રયાસ કરી રહી છે. ઉત્તર ગુજરાતની બેઠકોનà«
-
-
GujaratElectionResultગુજરાતરાષ્ટ્રીય
5 વર્ષમાં રાજકીય પક્ષોને મળ્યું 591 કરોડનું દાન, જાણો કયા પક્ષને સૌથી વધુ દાન મળ્યું ?
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા 5 વર્ષમાં એટલે કે વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં ગુજરાતમાંથી રાજકીય પક્ષોને રૂ. 591 કરોડથી વધારે રકમનું દાન પ્રાપ્ત થયું છે. 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ છે. 174 કરોડના સીધા કોર્પોરેટ દાનમાં 163 કરોડ ભાજપનો હિસ્સો છે. આખા દેશમાંથી આ સમયગાળામાં રાજકીય પક્ષોને રૂ. 16 હજાર કરોડથી પણ વધારે દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા દાન એટલે કે રૂ. 12842 કરોડ તો માત્ર આઠ રાષ્ટ્રીય પક્ષોને મળ્યું છે. જ્યારે પ્રાદેશિક પàª
-
GujaratElectionResult
અરે યાર, ચૂંટણીમાં આવું ના કરશો, તમારી પાસે આવી અપેક્ષા ન હતી, જાણો શું થયું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election Commission) જીતવા માટે રાજકીય પક્ષો (Political parties) અને તેમના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે તે વીતેલી 5 ચૂંટણીમાં 1 તૃતિયાંશ મતદારો (Voters)એ મતદાન કર્યું ન હતું. મતદાન પ્રત્યેની મતદારોની નીરસતા જોતાં ચૂંટણી પંચે પણ મતદાન વધે તે માટેના પ્રયાસો શરુ કર્યા છે. વિવિધ સ્તરે મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે àª
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસમાં આ 35 બેઠકો પર ફસાયો પેંચ, આજે જાહેર થઇ શકે છેલ્લી યાદી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે મોટાભાગની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થઇ ચુકી છે પણ કોંગ્રેસ (Congress) 35 બેઠકો પર હજુ સુધી પોતાના ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસની છેલ્લી યાદી તૈયાર કરવા માટે વરિષ્ઠ નેતાઓમાં ભારે ચર્ચા વિચારણા થઇ રહી છે અને ક્યાં કોને ટિકિટ આપવી તે અંગે મનોમંથન થઇ રહ્યું છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગણતરીના કલાકોમાં કોંગ્રેસની છેલ્લી યાદà«
-
GujaratElectionResultગુજરાત
ભાજપના સ્ટાર પ્રચારકો આ બેઠકો પર જાહેરસભાઓને ગજવશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપ ( BJP)ના સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે. દરેક નેતા અલગ અલગ સ્થળે જઇને પ્રચાર કરવાની સાથે જાહેરસભાને સંબોધન કરશે. જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસેપ્રાપ્ત માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્ય
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
આ બેઠક ઉપર ‘સાહેબ’ સામે ચૂંટણી જંગ લડશે તેમનો જ પૂર્વ ડ્રાયવર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોચક અને રસપ્રદ કહી શકાય તેવા સમાચારો પણ મળતા રહે છે. ચૂંટણીમાં દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોવાથી ક્યારેક એવું પણ જોવા મળે છે કે બે સગા ભાઇ આમને સામને ચૂંટણી લડી રહ્યા હોય તો ક્યાંક પિતા પુત્ર અને ક્યાંક નણંદ ભાભી પણ આમને સામને હોય. આવો જ રસપ્રદ કિસ્સો અમરેલી બેઠક (Amareli seat) પર જોવા મળ્યો છે. અમરેલી વિધાનસભા બેઠક àª
-
GujaratElectionResultગુજરાત
હવે ચૂંટણી પ્રચારમાં ગરમાવો, PM MODIનો ઝંઝાવાતી પ્રવાસ
by Vipul Pandyaby Vipul Pandya19 નવેમ્બરે 2 દિવસ માટે ગુજરાત આવશે PM MODI19 નવેમ્બરે વાપીમાં રોડ શો અને વલસાડમાં જાહેરસભાને સંબોધશે20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં 4 જાહેરસભાને સંબોધન કરશેકોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ શરુ થઇ ગયો છે અને પહેલા તબક્કાની જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે હવે રાજકીય પક્ષો (Political Parties) ના સ્ટાર àª
-
GujaratElectionResultગુજરાત
ભરુચમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજાને શુભેચ્છા આપતા વિડીયો વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં રોજ નવા રંગો જોવા મળે છે. ભરુચ (Bharuch) માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ એકબીજાને ગળે વળગી શુભેચ્છા પાઠવતા વિડીયો વાયરલ થયા હતા. એકબીજાને ગળે વળગી આપી શુભેચ્છાચૂંટણી જંગ એ રાજકીય પક્ષો વચ્ચેનો જંગ માનવામાં આવે છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા àª
-
GujaratElectionResultગુજરાત
વડોદરાના આ ઉમેદવાર સૌથી વધુ ધનિક જ્યારે આ મંત્રીનું દેવુ ઘટયું અને સંપત્તિ વધી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election) માટે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તેમાં ઉમેદવારોને એફિડેવીટ કરીને પોતાની સ્થાવર જંગમ મિલકતો વિશે ચૂંટણી પંચને જાણ કરવી પડે છે અને તેના દ્વારા મતદારોને જે તે ઉેમદવાર પાસે કેટલી મિલકતો અને રોકાણ છે તે સહિતની માહિતીની જાણ થાય છે. સમાચાર મળે છે કે ઉમેદવારોએ જાહેર કરેલી એફિડેવીટ મુજબ વડોદરા (Vadodara) જીલ્લાની વ
-
GujaratElectionResultગુજરાત
સુરતમાં જોવા મળી રાજકારણમાં ખેલદિલી, હર્ષ સંઘવી ભેટી પડ્યા પોતાના પ્રતિસ્પર્ધીને
by Vipul Pandyaby Vipul Pandyaહર્ષ સંઘવીની રાજનીતિની ખેલદિલી સામે આવીહર્ષ સંઘવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ભેટ્યાઉમેદવારી ભરવા જતી વખતે બંને ઉમેદવારો ભેગા થયાકલેકટર કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના બળવંત જૈનને ભેટ્યા હર્ષ સંઘવીબળવંત જૈનને મળી તેમને શુભકામના પણ પાઠવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે ચૂંટણીના આ જંગમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક પિતા પુત્ર આમને