રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26મી જાન્યુઆરીની ઉજવણીમાં કર્તવ્ય પથ પર લક્ઝુરિયસ લિમોઝીન કારમાં પહોંચ્યા હતા. જે વિશ્વની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. રાષ્ટ્રપતિ તરીકે આ સમારોહમાં ભાગ લેવા આવેલા મુર્મુ પર …
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ન રાજીનામું આપીને ચોંકાવ્યા, કહ્યું- હવે કોઈ ઊર્જા બાકી નથી
by Vipul Pandyaby Vipul Pandyaન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને રાજીનામું આપીને આશ્ચર્યચકિત કરી દીધા છે. ગુરુવારે પાર્ટીની વાર્ષિક કોકસ મીટિંગમાં, જેસિંડાએ કહ્યું કે તેણીમાં હવે કાર્ય કરવાની શક્તિ નથી. હવે રાજીનામું આપવાનો સમય આવી …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી વારાણસીમાં 13 જાન્યુઆરીએ ગંગા ઘાટ પર ટેન્ટ સીટીનું કરશે ઉદઘાટન, જાણો શું હશે સુવિધાઓ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ કાશી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીથી મે સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા પ્રવાસીઓને આમાં જોડવામાં આવશે. વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગા …
-
રાષ્ટ્રીય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝને કરશે ફ્લેગ ઓફ
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીથી વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝ ‘એમવી ગંગા વિલાસ’ને ફ્લેગ ઓફ કરશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.3200 કિમીથી વધુનું અંતર કાપશેઆ લક્ઝરી …
-
રાષ્ટ્રીય
જોશીમઠ સંકટને લઇને વડાપ્રધાન કાર્યાલયે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, આ બાબતો પર થઇ ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડના જોશીમઠમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને પગલે વડાપ્રધાન કાર્યાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જોશીમઠ મુદ્દે વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવની …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ વીર બાલ દિવસ કાર્યક્રમમાં લીધો ભાગ, શીખોના દસ ગુરુઓને કર્યા યાદ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વીર બાલ દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, ‘વીર બાલ દિવસ’ …
-
રાષ્ટ્રીય
PM મોદી તમે ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping થી કેમ આટલા ડરો છો : દિગ્વિજય સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaચીન મુદ્દે રાહુલ ગાંધી (Rahul Gandhi) આપેલા નિવેદન પર હવે રાજનીતિ ગરમાઇ ગઇ છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઇ નેતા 1962 નું …
-
ગુજરાત
અલ્પેશ ઠાકોરે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આપ્યો, કહ્યું સામાજીક કામો યથાવત રાખીશ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ …
-
ગુજરાત
વડાપ્રધાનની મોરબી મુલાકાત પાછળ કરોડોનો ખર્ચ થયાની ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ દાખલ થઇ FIR
by Vipul Pandyaby Vipul Pandyaટવીટર પર પીએમની મુલાકાત સાથે જોડાયેલી ખોટી માહિતી શેયર કરી હતી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લેવાની સાથે ઘટના સ્થળે પણ …
-
GujaratElectionResultગુજરાત
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, આજે નેત્રંગ,ખેડા અને સુરતમાં સભાઓ ગજવશે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ,ખેડા અને સુરત એમ ત્રણ સ્થળોએ સભા સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ …