IPL 2022ના લીગ તબક્કાની છેલ્લી એટલે કે 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબે આ મેચ 5 વિકેટથી જીતી લીધી અને સિઝનનો અંત સારી રીતે કર્યો. …
-
-
IPL
સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને જીત માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 70મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતી હૈદરાબાદની ટીમે પંજાબ સામે જીતવા …
-
IPL
લીગ સ્ટેજની છેલ્લી મેચમાં હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મુકાબલો, હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 70મી મેચ- સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ લીગ તબક્કાની છેલ્લી …
-
IPL
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રને હરાવ્યું, Top 4 માં બનાવી લીધી જગ્યા
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીની જીતથી RCBને નુકસાન થયું છે, તેઓ ચોથા …
-
IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પંજાબ અને …
-
IPL
રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રને હરાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની 60મી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ …
-
રાષ્ટ્રીય
પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 210 રનનો ટાર્ગેટ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022ની 60મી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ …
-
IPL
પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ હારશે તો થશે બહાર
by Vipul Pandyaby Vipul Pandyaરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022ની 60મી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ …
-
IPL
રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત, પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની અડધી સદીની પગલે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય …
-
IPL
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો, બેયરસ્ટોની શાનદાર ફિફ્ટી
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા …