PM મોદીએ શનિવારે 4 મેના રોજ ઝારખંડ (Jharkhand)ના પલામુમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા PM એ કહ્યું કે જનતાના દરેક મતે આતંકવાદને …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
Rahul Gandhi એ કર્ણાટકના CM ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોની મદદ કરો…
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા …
-
Loksabha Election 2024
Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો…
by Vipul Pandyaby Vipul PandyaElections : ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં વિવિધ સ્થળો પર ચૂંટણી (Elections ) સભાઓને ગજવી રહ્યા છે. ઉમેદવારો પણ પોતાની રીતે …
-
Loksabha Election 2024
Rahul Gandhi એ રાયબરેલીથી ભર્યું નામાંકન, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા હાજર…
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાયબરેલીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા બાદ આજે તેમનું નામાંકન ભર્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ …
-
Loksabha Election 2024
PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- મેં પહેલાથી જ કહ્યું હતું કે બે સીટો પર ચૂંટણી લડશે Rahul Gandhi…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી 2024 માટે તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. એક તરફ કોંગ્રેસે યુપીમાં બે સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ પણ છે. બીજી …
-
Gujarat First Conclave 2024
Gujarat First Conclave 2024 Mehsana : સૌથી મોટી ચર્ચા, કોણે કર્યું ક્ષત્રિય સમાજનું અપમાન ? રાહુલ ગાંધી કે પરશોત્તમ રૂપાલા ?
by Vipul Senby Vipul SenGujarat First Conclave 2024 Mehsana : મહેસાણા (Mehsana) ખાતે યોજાનાર ગુજરાતી મીડિયાના સૌથી મોટા Gujarat First Conclave 2024 માં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌષાદ સોલંકી (Naushad Solanki) અને પ્રદેશ …
-
Loksabha Election 2024
Congress ની ઉમેદવારની લીસ્ટ જાહેર, Rahul Gandhi આ સીટ પરથી લડશે ચૂંટણી…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કા માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. Congress એ લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે તેના કાર્ડ જાહેર કર્યા છે. પાર્ટીએ રાહુલ ગાંધીને …
-
Loksabha Election 2024
Lok Sabha Election 2024 : કોંગ્રેસને શેનો છે ડર, હજુ સુધી રાયબરેલી અને અમેઠી સીટને લઈને સસ્પેન્સ યથાવત…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કા માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. આમ છતાં, કોંગ્રેસે હજુ સુધી આ તબક્કાની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર ઉમેદવારોની …
-
ગુજરાત
PM MODI : આણંદમાં PM નો હુંકાર, કહ્યું – દેશમાં પાકિસ્તાનની આતંકનું ટાયર પંચર થઈ ગયું..
by Hiren Daveby Hiren DavePM MODI : વડાપ્રધાન મોદીએ (PM MODI)આજે આણંદમાં (Anand) ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી (LOK …
-
ગુજરાત
Diu-Daman : વધુ એક કોંગ્રેસ નેતાએ કર્યો બફાટ, જાહેરમાં BJP નેતાને લઈ અપમાનજનક શબ્દોનો કર્યો ઉપયોગ!
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણીના (Lok Sabha election) પ્રચાર માટે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, કેટલાક નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે જેનાથી વિવાદનો મધપૂડો …