રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભાને સંબોધી હતી. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમણે ચાર મહિના સુધી …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
રાજકીય નિવૃત્તિની અટકળો વચ્ચે સોનિયા ગાંધીએ કહ્યું- ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ક્યારેય લેશે પણ નહીં
by Vipul Pandyaby Vipul Pandyaસોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે કે કેમ? તે અંગે ખૂબ જ ચર્ચાઓને વેગ મળી ચુક્યું છે. પરંતુ આ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ તમામ અટકળોને વિરામ આપી દીધો છે. …
-
રાષ્ટ્રીય
સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી નિવૃતિના સંકેત, રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં કહી આ મોટી વાત
by Vipul Pandyaby Vipul Pandyaછત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો.. તેમણે કહ્યું છે કે “મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ સાથે, 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ જલ્દી ફેંસલો કરે, સાથે મળીને લડીશું તો ભાજપને 100થી ઓછી સીટ મળશે–નીતિશ કુમાર
by Vipul Pandyaby Vipul PandyaCPI-MLના રાષ્ટ્રીય અધિવેશનમાં નીતિશ કુમારનું મહત્વનું નિવેદન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ જલ્દી ફેંસલો કરેસાથે મળીને લડીશું તો BJPને 100થી ઓછી સીટ આવશેવિપક્ષી એકતામાં વિલંબ ના કરવો જોઇએભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે …
-
રાષ્ટ્રીય
વેકેશન ગાળવા ગુલમર્ગ પહોંચ્યા રાહુલ ગાંધી, સ્કી સ્લોપ્સનો જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ ( Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) બુધવારે બે દિવસીય અંગત પ્રવાસ પર ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ (Gulmarg) પહોંચ્યા હતા અને સ્કીઇંગ (Skiing)કરવા ગયા હતા. રાહુલ ગાંધી ગુલમર્ગ જતા …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું દાઢી વધારવાથી કોઇ પ્રધાનમંત્રી ન બની શકે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સમૃદ્ધ થયા હતા. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દાઢી વધારીને કોઇ …
-
રાષ્ટ્રીય
લોકસભામાં PM મોદીએ શાયરાના અંદાજમાં વિપક્ષ પર સાધ્યું નિશાન, વાંચો વડાપ્રધાનના સંબોધનના અંશો
by Vipul Pandyaby Vipul PandyaBudget Session of Parliament 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. સાતમા દિવસે, વડાપ્રધાન મોદીના ભાષણ પહેલા, વિપક્ષ બીઆરએસએ જેપીસીની માંગ સાથે …
-
રાષ્ટ્રીય
રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ, બીજેપી સાંસદે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅદાણી-હિંડનબર્ગ મામલે આજે સંસદ (Parliament)ના બંને ગૃહોમાં હોબાળો થવાની ધારણા છે. આ દરમિયાન બીજેપી (BJP)સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા (Lok Sabha) સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ …
-
રાષ્ટ્રીય
અદાણી અને PM મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધી બોલ્યા – 2014 પછી અસલી જાદુ શરૂ થયો
by Vipul Pandyaby Vipul Pandyaહિન્ડરબર્ગના એક રીપોર્ટ જાહેર કર્યા બાદથી જ ગૌતમ અદાણીના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. આ મામલે વિપક્ષ સતત મોદી સરકાર પર આક્રમક જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ …
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રાના સમાપન પહેલા ભાઈ-બહેનનો જોવા મળ્યો પ્રેમ, જુઓ રાહુલ-પ્રિયંકાના Photos
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસે સોમવારે તેની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું …