કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને ચાલી રહેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા..હાલ હરિયાણામાંથી પસાર થતી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને વાદ-વિવાદ શરૂ થયો છે. જ્યારે ભાજપના નેતાઓએ …
-
-
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું – કોરોના ભારત જોડો યાત્રા રોકવાનું એક બહાનું
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસને લઇને હવે ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. હાલમાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે. ત્યારે કોઇ મોટા નિર્ણયો લેવાય તેવી પણ …
-
રાષ્ટ્રીય
કોરોના પર કોહરામ, આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને યાત્રા મોકૂફ રાખવા આપી સલાહ તો કોંગ્રેસે વળતો ઘા કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઇ આરોગ્ય મંત્રીની સલાહવેક્સિન લગાવેલા લોકો જ યાત્રામાં જોડાય તેવી મનસુખ માંડવિયાની સલાહકોંગ્રેસના પવન ખેરાએ કહ્યું, તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છેરાજ્યમાં કોંગ્રેસ ગુજરાત જોડો યાત્રા …
-
રાષ્ટ્રીય
દિલ્હી પહોંચતા જ ભારત જોડો યાત્રા લેશે 9 દિવસનો વિરામ, કાર્યકરો તેમના પરિવારોને મળશે
by Vipul Pandyaby Vipul Pandya24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 100 દિવસ પૂર્ણ કર્યા બાદ 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ …
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીને વિદેશ મંત્રીનો જવાબ, રાજકીય ટીકા ટિપ્પણીથી વાંધો નથી, પરંતુ સેનાનું અપમાન ન થવું જોઇએ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોકસભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણા જવાનોનું અપમાન ન થવું જોઈએ. …
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપ આક્રમક, જાણો કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaતવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા …
-
રાષ્ટ્રીય
કોણ છે સુખવિંદર સિંહ સુખુ? આજે લેશે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદની શપથ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) આજે હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી (15th CM) તરીકે શપથ (Oath) લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 1.30 કલાકે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે …
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રા પૂર્ણ થતાજ કોંગ્રેસ વધુ એક અભિયાનની શરૂઆત કરશે, જાણો શું છે પ્લાનિંગ
by Vipul Pandyaby Vipul Pandyaભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે તેના આગામી અભિયાનની જાહેરાત કરી છે. કોંગ્રેસે રવિવારે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ પછી તે 26 જાન્યુઆરીથી દેશભરમાં ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરશે. …
-
GujaratElectionResultગુજરાત
માત્ર ઉમેદવાર હસમુખ પટેલને જીતાડવા નહિ, ભુપેન્દ્ર પટેલને CM બનાવવા મત આપો: ગૃહમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Elections 2022) માહૌલ જામેલો છે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1લી તારીખે થવાનું છે અને 1લી તારીખ માટેન પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. જ્યારે બીજા તબક્કાનું …
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
ગુજરાતમાં AAP માત્ર માહૌલ બનાવવા પ્રયાસ કરે છે, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, ભાજપ સરકાર બનાવશે : સંબિત પાત્રા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપક્ષીય ચૂંટણીકોંગ્રેસના નેતા પ્રચાર કરવા નથી આવતા, ફ્રસ્ટ્રેશનમાં છેગુજરાતની જનતા વિકાસમુખીને જ આશિર્વાદ આપે છેગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે એક સપ્તાહનો સમય બાકી છે. ભારતીય …