ઝારખંડમાં વિપક્ષની મેગા રેલી માટે દેશભરમાંથી અનેક રાજકીય નેતાઓ રાંચી પહોંચ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલી બાદ INDI Alliance ની આ બીજી મેગા રેલી છે. દરમિયાન, કંઈક એવું બન્યું …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
Jharkhand : PM મોદીએ સિંદરી હર્લ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, 35, 700 કરોડની યોજનાઓની શરૂઆત
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ (Jharkhand)ના ધનબાદ પહોંચી ગયા છે. અહીં તેમણે રૂ. 35,700 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ્સમાં …
-
સ્પોર્ટ્સ
IND Vs ENG Test : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો ખતરો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી
by Hiren Daveby Hiren DaveIND Vs ENG Test : ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટેસ્ટ મેચ પર આતંકવાદી સંકટ તોળાઈ રહ્યું છે. શીખ ફોર જસ્ટિસ સંગઠને રાંચીમાં 23 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને …
-
રાષ્ટ્રીય
Jharkhand ના CM એ જાતિ આધારિત સર્વેને આપી લીલી ઝંડી, જાણો ક્યારે શરૂ થશે સર્વે…
by Dhruv Parmarby Dhruv Parmarઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી ચંપઈ સોરેને પડોશી બિહારની તર્જ પર રાજ્યમાં જાતિ આધારિત સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. CM ચંપઈ સોરેને આનો સંકેત આપ્યો છે. તેણે એક્સ પર પોસ્ટ પણ …
-
રાષ્ટ્રીય
Jharkhand : ગઠબંધનની તાકાત જોવા મળશે કે પછી ‘ખેલા હોગા’… ઝારખંડની રાજકીય લડાઈમાં આજે શક્તિ પ્રદર્શન
by Dhruv Parmarby Dhruv Parmarઝારખંડ (Jharkhand)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે, JMM અને કોંગ્રેસના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થશે, જેમાં નક્કી થશે કે વર્તમાન સરકાર રહેશે કે જશે. ઝારખંડ મુક્તિ …
-
Jharkhand Land Scam Case : કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઝારખંડના મુખ્યમંત્રી અને JMM ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન પર …
-
રાષ્ટ્રીય
Jharkhand : એક તરફ JMM ની મહત્ત્વની બેઠક, બીજી તરફ CM સોરેનના સંબંધીઓને ત્યાં ED ના દરોડા
by Vipul Senby Vipul Senઝારખંડમાં (Jharkhand) હાલ રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્ય સરકારના નજીકના મનાતા કેટલાક બિઝનેસમેનોના સ્થળો પર એન્ફોર્સમેન્ટ …
-
Top News
IT RAID : કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી 290 કરોડ જપ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ …
-
રાષ્ટ્રીય
રાંચીના બસ ટર્મિનલ પર પાંચ બસોમાં આગ લાગતાં અફરાતફરી, મુસાફરોમાં ભયનો માહોલ
by Hiren Daveby Hiren Daveઝારખંડની રાજધાની રાંચીના કંટાટોલી સ્થિત સૌથી વ્યસ્ત બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી 5 બસોમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે કાંટાટોલીના ખાદગઢા બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસોમાં આગ …
-
રાષ્ટ્રીય
રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં બીજીવાર ઉડાવી દેવાની મળી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં એકવાર ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેસેજ લખીને મોકલવામાં આવી છે. સાથે આ મેસેજમાં 20 લાખ રૂપિયાનવી માગણી …