IND vs AFG Series : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહીં તેણે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય …
-
-
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમાવનાર છે. ભારતે હજી સુધી આ શ્રેણી માટે પોતાની ટીમની પસંદગી કરી નથી. પરંતુ, અફઘાનિસ્તાન ટીમે શનિવારે …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 : વર્લ્ડકપમાં પાકિસ્તાનની સૌથી શરમજનક હાર પાછળ 2 ભારતીય ચહેરા, આ રીતે બદલી અફગાન ટીમને…
by Dhruv Parmarby Dhruv ParmarODI ક્રિકેટના ઇતિહાસમાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની સૌથી શરમજનક હાર પાછળ બે ભારતીય ચહેરાઓ છે. તેમાંથી એક અજય જાડેજા છે, જેના વિશે બધા જાણે છે, જેઓ મેન્ટર બનીને વર્લ્ડ કપ દરમિયાન …
-
સ્પોર્ટ્સ
PAK vs AFG : પાકિસ્તાનની હારથી ઈરફાન પઠાન ખુશ, રાશિદ ખાન સાથે કર્યો ભાંગડા, Video
by Hardik Shahby Hardik ShahODI વર્લ્ડ કપ 2023માં એક પછી એક મોટા અપસેટ જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડ બાદ હવે પાકિસ્તાન સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવીને વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ બનાવ્યો …
-
સ્પોર્ટ્સ
ENG vs AFG : અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા આ શરમજનક રેકોર્ડ
by Hiren Daveby Hiren Daveભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 ખૂબ જ રોમાંચક બની ગયો છે. આ સિઝનનો સૌથી મોટો અને પહેલો અપસેટ રવિવારે (15 ઓક્ટોબર) પણ જોવા મળ્યો, જ્યારે અફઘાન ટીમે ઈંગ્લેન્ડને …
-
સ્પોર્ટ્સ
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન વર્લ્ડ કપ 2023 માંથી મળનાર મેચ ફી ભૂકંપ પીડિતો માટે કરશે દાન
by Harsh Bhattby Harsh Bhattઅફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને જાહેરાત કરી છે કે – તે ભારતમાં 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાંથી મળનાર તેની તમામ મેચ ફી અફઘાનિસ્તાનમાં ભૂકંપના પીડિતોને દાન કરશે. અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય અને …
-
સ્પોર્ટ્સ
શ્રીલંકાની સુપર-4 માં એન્ટ્રી, માત્ર 2 રનથી હારી અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર
by Hardik Shahby Hardik Shahઅફઘાનિસ્તાનની હાર સાથે એશિયા કપ 2023 નો ગ્રુપ સ્ટેજ ખતમ થઈ ગયો છે. સુપર 4 માટે ગ્રૂપ A માંથી પાકિસ્તાન અને ભારતનો પ્રવેશ થયો છે. તો બીજી તરફ, બાંગ્લાદેશ અને …
-
સ્પોર્ટ્સ
IPL 2023: એકલા લડ્યા, ઉભા રહ્યા અને મુંબઈ સામે હારીને પણ જીતી ગયા રાશિદ ખાન
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—રવિ પટેલ, અમદાવાદ દરેક IPL સિઝનના અંતે, એક એવોર્ડ આપવામાં આવે છે – MVP (મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર). એટલે કે ટુર્નામેન્ટનો સૌથી મૂલ્યવાન ખેલાડી. આ પુરસ્કાર સમગ્ર સિઝનમાં મજબૂત પ્રદર્શનના આધારે …
-
ગુજરાત
સ્ટાર ક્રિકેટર રાશીદખાન ગાંધીનગરના યુવકો સાથે રમ્યો ક્રિકેટ, જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaઅફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ટી-20 મેચના કપ્તાન અને હાલ ગુજરાત ટાઇટન તરફથી રમી રહેલા સ્ટાર ક્રિકેટર રાશીદખાન તાજેતરમાં આઇપીએલની મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. ગાંધીનગરમાં રોકાણ દરમિયાન રાશીદખાન હળવા મુડમાં …