શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પછી સમગ્ર રાજસ્થાનમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. જયપુરમાં ભારે પોલીસ બળ તૈનાત છે. મંગળવારે બે અજાણ્યા હુમલાખોર શ્યામનગર વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Sukhdev Gogamedi Murder: તાબડતોડ ફાયરિંગ કરી હત્યા કરનારા બે હુમલાખોરોની ઓળખ થઈ, એક નાગૌર તો બીજો હરિયાણાનો!
by Vipul Senby Vipul Senરાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ હત્યાકાંડને અંજામ આપનારા બે હુમલાખોરોની ઓળખ સામે આવી છે. …
-
રાષ્ટ્રીય
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં આજે સમગ્ર રાજસ્થાનમાં સજ્જડ બંધનું એલાન, દેશભરમાંથી રાજપૂત નેતાઓ જયપુર પહોંચ્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
by Vipul Senby Vipul Senજયપુરમાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ શ્યામનગર વિસ્તારમાં સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને બપોરે ગોળી મારી હતી અને …
-
રાષ્ટ્રીય
Jaipur : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને આજે રાજધાની જયપુરમાં ગોળી મારી હત્યા કરાઇ હતી. સુખદેવસિંહ ગોગામેડીની શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી …