મોંઘવારી હજુ પણ સ્થાનિક અર્થતંત્ર માટે જોખમ છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ બંને આ અંગે સતર્ક છે. દરમિયાન, આગામી વર્ષે ફરી મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. નાણા મંત્રાલયે મંગળવારે જાહેર …
-
બિઝનેસ
-
રાષ્ટ્રીય
Bank Holidays : આ રાજ્યોમાં દિવાળીના કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જાણો લિસ્ટ
by Dhruv Parmarby Dhruv Parmarનવેમ્બર 2023 માં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. આ અઠવાડિયે, દિવાળી, ધનતેરસ અને ભાઈ દૂજના અવસર પર વિવિધ શહેરોમાં બેંકો સતત 6 દિવસ બંધ રહેશે. નવેમ્બરમાં કેટલાક મોટા તહેવારો …
-
બિઝનેસ
2000 Rupee Note : મહિનાના પહેલા દિવસે 2000 રૂપિયાની નોટ પર RBI નું મોટું અપડેટ, તમે પણ જાણો
by Dhruv Parmarby Dhruv Parmarઆજે નવેમ્બરની પહેલી તારીખ છે અને RBI તરફથી 2000 રૂપિયાની નોટો પર એક મોટું અપડેટ આવ્યું છે. ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી નોટો પર સેન્ટ્રલ બેંકે કહ્યું કે 2,000 રૂપિયાની …
-
બિઝનેસ
‘સાહેબ..દિવાળી આવે છે અને અમને થોડા રુપિયા મળે એ માટે લાઇનમાં ઉભા છીએ’
by Vipul Pandyaby Vipul Pandya2000ની નોટ બદલવા ગરીબોનો સહારો! અમદાવાદમાં RBI બહાર લાગી કતારો 100 રૂપિયાના ભાડામાં નોટ બદલવાનું રેકેટ ભાડૂતી માણસોને લાઈનમાં ઉભા રખાયા દરરોજ લાખો રૂપિયાની નોટો બદલાય છે અમીરોના નાણાં બદલવા …
-
જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલીને તમારા ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તક છે. 7 ઑક્ટોબર પછી બે હજાર રૂપિયાની નોટો ન તો …
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ (MPC મીટિંગ)માં લેવાયેલા નિર્ણયો જાહેર કર્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, કમિટીમાં રેપો રેટમાં કોઈપણ ફેરફાર ન કરવાનો નિર્ણય …
-
ગુજરાત
Bharuch : RBI એ ભૂલમાં એક જ નંબરની નોટો છાપી હોવાનું કહી કુખ્યાત ટોળકીએ સુરતના દલાલને ₹18 લાખમાં નવડાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ આમોદના આછોદમાંથી 7 મહિના પહેલા સસ્તામાં સોદા અને સોનાના નામે બે વેપારીઓને લૂંટનાર કુખ્યાત ટોળકીના 5 સાગરીતોએ સુરતના દલાલને RBI ની ડબલ સિરીઝની નોટમાં એકના ત્રણ ગણાની …
-
પીઢ બેંકર ઉદય કોટકે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. બેંકે કહ્યું કે ઉદય કોટક …
-
બિઝનેસ
Business : Repo Rate માં કોઈ ફેરફાર નહીં… RBI નો દાવો – ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે
by Dhruv Parmarby Dhruv Parmarરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 8 ઓગસ્ટના રોજ શરૂ થયેલી છ સભ્યોની MPC ની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી …
-
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. માર્ચ 2023 સુધીમાં, RBIનો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 395.57 હતો. RBI ના ઈન્ડેક્સ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારતમાં લગભગ 13.24% …