IND vs AFG Series : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહીં તેણે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય …
-
-
મનોરંજન
ANIMAL એ એક બાદ એક તોડયા આ મોટા રેકોર્ડ્સ, WORLDWIDE ત્રણ દિવસમાં 300 કરોડને પાર
by Harsh Bhattby Harsh Bhattસંદીપ રેડ્ડી વાંગાદ્વારા નિર્દેશિત ફિલ્મ ANIMAL બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સે કામ કર્યું છે. …
-
સ્પોર્ટ્સ
IND VS NZ : શ્રેયસ અય્યરે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તોફાની સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
by Hardik Shahby Hardik Shahએક તરફ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ ઐતિહાસિક સદી ફટકારીને સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે પણ શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. અય્યરે …
-
સ્પોર્ટ્સ
ODI ક્રિકેટનો બાદશાહ બન્યો કિંગ કોહલી, એક જ મેચમાં આ ત્રણ મોટા રેકોર્ડ કર્યા ધ્વંસ
by Harsh Bhattby Harsh Bhattભારતના કોહિનૂર વિરાટ કોહલીએ ન્યુજીલેંડ સામે પોતાની સદી પૂરી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આ સદી બાદ તેણે ODI ક્રિકેટમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ અમર કરી લીધું છે. વિરાટ …
-
મનોરંજન
દિવાળી બાદ પણ ચાલુ રહી ‘TIGER 3’ ની ધમાલ, JAWAN અને GADAR 2 નો તોડ્યો રેકોર્ડ
by Harsh Bhattby Harsh Bhattસલમાન ખાનની ફિલ્મ ‘TIGER 3’નો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને ત્રણ દિવસ થયા છે અને બીજા દિવસનું કલેક્શન શાનદાર સામે આવ્યું છે. બીજા દિવસે ફિલ્મે …
-
બિઝનેસ
શેરબજારે રચ્યો ઈતિહાસ, Nifty એ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા…!
by Dhruv Parmarby Dhruv Parmarભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (Nifty 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. Nifty બુધવારે પ્રી-ઓપનમાં 18,900 …
-
ગુજરાત
king kohliએ તોડ્યો આ મહાન ક્રિકેટરનો રેકોર્ડ્સ, ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ જબરદસ્ત બેટિંગ કરતા પોતાની 45મી સદી …
-
ગુજરાત
સૂર્યકુમાર બન્યો વર્ષનો પહેલો શતકવીર, શ્રીલંકા સામે સદી ફટકારી બનાવ્યા આ રેકોર્ડ્સ
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયા અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રાજકોટમાં શનિવારે T20I શ્રેણીની ત્રીજ અને અંતિમ (IND vs SL 3rd T20) મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત પોતાના નામે …
-
GujaratElectionResult
તમામ રેકોર્ડ તૂટીને આ વખતે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનશેઃ અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિશાલ રેલી સંબોધી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે ભૂપેન્દ્રભાઇ પટેલ જ રહેશે મુખ્યમંત્રી આ રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ …
-
ગુજરાત
T20 વર્લ્ડ કપનો 15 વર્ષનો છે ઈતિહાસ, જાણો રસપ્રદ તથ્યો અને ખાસ રેકોર્ડ
by Vipul Pandyaby Vipul Pandyaક્રિકેટ આજકાલ દરેક લોકોની પ્રિય રમત બની ગઈ છે. લોકો ક્રિકેટ રમવા અને જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, ક્રિકેટના ઘણા ફોર્મેટ છે, પરંતુ T20 ફોર્મેટની વાત કંઈક …