budget 2024: દેશના નાણાકીય સ્વાસ્થ્યનો હિસાબ એટલે કે બજેટ આજે 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે સંસદમાં ઘણી મોટી જાહેરાતો થશે, પરંતુ તે પહેલા દેશમાં …
-
-
બિઝનેસ
LIC હવે HDFC માં 9.99% હિસ્સો ખરીદશે, રિઝર્વ બેંકે આપી દીધી મંજૂરી
by Hiren Daveby Hiren Daveભારતીય જીવન વીમા નિગમ (LIC) ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. LIC હવે HDFC બેંકમાં 9.99 ટકા સુધીનો હિસ્સો ખરીદી …
-
બિઝનેસ
2000 Rupee Note : મહિનાના પહેલા દિવસે 2000 રૂપિયાની નોટ પર RBI નું મોટું અપડેટ, તમે પણ જાણો
by Dhruv Parmarby Dhruv Parmarઆજે નવેમ્બરની પહેલી તારીખ છે અને RBI તરફથી 2000 રૂપિયાની નોટો પર એક મોટું અપડેટ આવ્યું છે. ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી નોટો પર સેન્ટ્રલ બેંકે કહ્યું કે 2,000 રૂપિયાની …
-
2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે ગત મે …
-
રાષ્ટ્રીય
રુપિયો અને UPI હવે પહોંચ્યું UAE…પેમેન્ટ કરવું હવે સરળ થશે..!
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ચલણ રૂપિયા (Indian rupees) અને સ્વદેશી પેમેન્ટ ટેક્નોલોજી UPI હવે UAE પહોંચી ગઈ છે. આ રીતે રૂપિયા અને UPIના આંતરરાષ્ટ્રીયકરણમાં વધુ એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. આ સાથે જ …
-
બિઝનેસ
હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર
by Hiren Daveby Hiren Daveરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે …
-
દર બીજા મહિને યોજાતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક મંગળવારથી શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રણ દિવસીય બેઠકના પરિણામો ગુરુવાર, …
-
ગુજરાત
2 હજારની નોટોનો નિકાલ કરવા રાજકોટમાં લોકો પેટ્રોલ પંપો તરફ દોડ્યા..!
by Vipul Pandyaby Vipul Pandyaમોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. 2 હજારની નોટ બંધ થવાના સમાચાર …
-
2,000ની નોટનું 7 વર્ષનું આયુષ્ય રહ્યું નોટબંધી બાદ ચલણમાં આવી હતી 2 હજારની નોટ નવેમ્બર 2016માં નોટ આવું હતી ચલણમાં વર્ષ 2016માં ભારતીય ચલણમાં રહેલી રૂ. 500 અને 1000ની નોટોને …
-
બિઝનેસ
જાણો શું છે RBI ની Clean Note Policy, જે હેઠળ નોટ પરત ખેંચવાનો નિર્ણય થયો
by Viral Joshiby Viral Joshiબ્લેક મની પર મોદી સરકારની વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે નોટબંધ નથી કરી પણ તેને પરત ખેંચી …