PTI પાર્ટીના વડા ઈમરાન ખાને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના ઉદય પાછળ દેશના સુરક્ષા દળોની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે આ ક્ષેત્રમાં આતંકવાદનો સામનો કરવા માટે અફઘાનિસ્તાન સાથે …
-
-
ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી પૂલ દુર્ઘટના કેસમાં મોટા સમાચારઓરેવાના જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડરજયસુખ સામે જાહેર થઇ હતી લૂકઆઉટ નોટિસ135 લોકોનો ભોગલેનાર જયસુખ પટેલ થયો હાજર30 ઓક્ટોબરના રોજ પૂલ દૂર્ઘટના થઇ હતીપોલીસ ચોપડે ભાગેડૂ …
-
આંતરરાષ્ટ્રીય
ઈમરાન ખાનનો મોટો હુમલો, કહ્યું- પનામા કેસમાં નવાઝ શરીફને અયોગ્ય ઠેરવવા માટે બાજવા જવાબદાર
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન નવાઝ શરીફ અને તેમની પાર્ટી પર સતત હુમલો કરી રહ્યા છે. તેમને ટોણો મારવાની એક પણ તક છોડતા નથી. અને હવે તેમણે શનિવારે ભૂતપૂર્વ …
-
રાષ્ટ્રીય
વૈશ્વિક પડકારો માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી, પરંતુ ભવિષ્ય દાવ પર લાગેલું છેઃ PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે હું આ સમિટમાં તમારું સ્વાગત કરી …
-
વડોદરા
ગુજરાત ફર્સ્ટ બન્યું લાચારનો અવાજ, જવાબદાર મીડિયાની ભૂમિકા ભજવી
by Vipul Pandyaby Vipul Pandyaગત રોજ વડોદરા શહેરના ભાયલીના વણકરવાસમાં રહેતા અલ્પેશ ઠાકોરભાઈ પરમાર નામના યુવકને કેટલાક ઈસમો દ્વારા પટ્ટા વડે ફટકારતો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં મારથી ગભરાયેલા યુવકે ડરના કારણે હુમલાખોરો વિરૂદ્ધ …
-
અરેરાટી, દિલ દ્રવી જવું, હાયકારો નીકળી જવો, આંખો રડી પડી આ અને આવા અનેક શબ્દ પ્રયોગો ફીકા પડી જાય એવી ઘટના ચોવીસ કલાકથી દિલને હચમચાવી રહી છે. આંખો બંધ કરું …
-
ધર્મ ભક્તિ
પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા ઝગડા માટે જવાબદાર છે વાસ્તુ દોષ, આ રીતે મળશે છૂટકારો
by Vipul Pandyaby Vipul Pandyaવાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણા એવા નિયમો અને ટિપ્સ છે જે તમારા દામ્પત્ય જીવનને સુખી બનાવવામાં મદદરૂપ થાય છે.વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથી …