દેશભરમાં પઠાન (Pathaan) ફિલ્મનો ખૂબ જ વિરોધ થયો તેમ છતા આજે આ ફિલ્મ વિશ્વભરના 7700 સ્ક્રીનો પર રિલીઝ થઇ ચુકી છે. જેટલો આ ફિલ્મને લઇને વિરોધ જોવા મળ્યો છે, તેટલા …
-
-
મનોરંજન
આજે પણ બોલિવૂડમાં વાગે છે શાહરૂખનો ડંકો, દર્શકોએ પઠાનનો આપ્યો ધમાકેદાર રિવ્યૂ
by Vipul Pandyaby Vipul Pandyaજે ક્ષણની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇને બેઠા હતા તે હવે આવી ચુક્યો છે. જીહા, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન વિવાદો વચ્ચે આખરે આજે રિલીઝ થઇ ગઇ છે. શાહરૂખ ખાનની પઠાન …
-
ગુજરાત
નવનિયુક્ત IG રવિ ગાંધીએ કચ્છ સરહદની મુલાકાત લીધી, સુરક્ષાની સ્થિતિની કરી સમીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaભારત પાકિસ્તાનની સરહદની અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સીમા સુરક્ષા દળના નવનિયુક્ત આઈ. જી રવિ ગાંધીએ જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ સીમા સુરક્ષા દળના કર્મચારીઓ સાથે પણ બેઠક …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ આવ્યા, તબીબોની હાજરીમાં સારવાર શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ સિવિલ અસારવા ખાતે પણ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સિવિલ હોસ્પિટલ ના રજનીશભાઈ પટેલ સહિત સિનિયર તબીબો ની …
-
ગુજરાત
રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલ
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં આરોગ્યની સુવિધાઓની સમિક્ષા માટે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દેશભરની હોસ્પિટલોમાં આ આયોજન થયું ત્યારે ગુજરાતની હોસ્પિટલોમાં પણ આજે મોકડ્રીલનું …
-
ગુજરાત
લોથલના કોમ્પ્લેક્સને દેશનો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે બનાવાઈ રહ્યું છે: PMશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા બાદ સંતોષ વ્યક્ત કરોગુજરાતીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ આપીરૂ. 3500 કરોડના ખર્ચે બની રહ્યો છે પ્રોજેક્ટદેશના ઐતિહાસિક ધરોહર પૈકીના એક લોથલમાં બનનારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ …
-
ગુજરાત
લમ્પી વાઈરસને લઈને જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં લમ્પી (Lumpy) વાયરસે જે ભરડો લીધો છે ત્યારે હવે પશુઓની (Cattle) સારવાર માટે તંત્રનો ધમધમાટ વધી ગયો છે અને વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 …