શુક્રવાર 17 ફેબ્રુઆરી 2023ની સવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી છે, ત્યારે …
-
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. માત્ર 177 રનમાં …
-
ગુજરાત
રોહિત શર્માની સેન્ચ્યુરી, ધોની અને કોહલી ના કરી શક્યા તે કરી બતાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી14 ચોક્કા અને 2 છગ્ગા સાથે સદી બનાવીએમએસધોની અને વિરાટ કોહલી જે ના કરી શક્યા કરી બતાવ્યું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારીભારતીય કેપ્ટન રોહિત …
-
ગુજરાત
સિરીઝ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાનો મોટો ઝટકો, પ્રથમ ટેસ્ટમાં આ બે ખેલાડીઓ બહાર!
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાવાની છે. સીરીઝની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમ માટે …
-
ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયા વિરુદ્ધ નહીં રમે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી, ભારત પ્રવાસ પહેલા આપ્યું મોટું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaઆ દિવસોમાં ક્રિકેટમાં વર્કલોડ મેનેજમેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. ખેલાડીઓ સતત કહેતા હોય છે કે વ્યસ્ત કાર્યક્રમને કારણે તેઓ માનસિક રીતે ખૂબ થાકી જાય છે. …
-
ગુજરાત
T20 બાદ ODIમાં નંબર વન બની ટીમ ઈન્ડિયા, હવે નજર સ્ટેટ રેન્કિંગ પર..
by Vipul Pandyaby Vipul PandyaT20 બાદ ભારતીય ટીમે વનડેમાં તેના માથા પર નંબર વન ટીમના તાજને પણ શણગાર્યો છે. ભારતીય ટીમે ત્રીજી વનડેમાં ઇન્દોરમાં ન્યુ ઝિલેન્ડને હરાવી અને આ સ્થાન બનાવ્યું. આ મેચમાં ભારતીય …
-
ગુજરાત
ભારતે કર્યું ક્લીન સ્વીપ, ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં મેળવી ધમાકેદાર જીત
by Vipul Pandyaby Vipul Pandyaન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે મધ્યપ્રદેશના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ …
-
ગુજરાત
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી, 3 વર્ષ પછી કર્યું આ કારનામું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં શાનદાર બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી …
-
ગુજરાત
ક્લીન સ્વીપના ઈરાદે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને, ભારત પાસે આજે નંબર-1 બનવાની છે તક
by Vipul Pandyaby Vipul Pandyaટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ (Holkar Cricket Stadium, …