ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ઓપરેશન અસુર (Operation Asur) ના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. તમામ નેતાઓએ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અસુરની પ્રશંસા કરી છે. ત્યારે લોકોના …
-
ગુજરાત
-
ગુજરાત
ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો…
by Vipul Senby Vipul Senગાંધીનગરમાં આજે એટલે કે ગુરુવારે હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય …
-
ઉડતા Gujarat માં નશાનો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેફામ બની ગયો છે. ડ્રગ્સ હોય, દારૂ હોય કે નશાયુક્ત સિરપ (Intoxicating Syrup) જે માગો અને જેટલો જોઈએ તેટલો જથ્થો મળી જાય …
-
એક્સક્લુઝીવ
મિથેનોલકાંડ : મોટી સંખ્યામાં મોત બાદ જ સરકાર કેમ જાગે છે ?
by Bankim Patelby Bankim Patel14 વર્ષના ગાળામાં ગુજરાત સરકાર (Government of Gujarat) ને હચમચાવતી 4 ઘટના અને 200થી વધુ લોકોના મોત. લઠ્ઠાકાંડ કહો કે કેમિકલકાંડ કે પછી આયુર્વેદિક સિરપકાંડ નામ અલગ-અલગ છે, પરંતુ પ્યાસીઓના …
-
ગુજરાત
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ફિક્સ પગારધારકોના વેતનમાં ૩૦ ટકાનો વધારો
by Hiren Daveby Hiren Daveગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. (Fix pay Employee)જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી.(30 percent hike) આ બેઠકમાં સરકારે રાજ્યના …
-
ગુજરાત
OBC અનામતને લઈને મોટા સમાચાર, સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં 27 ટકા અનામત લાગુ…
by Dhruv Parmarby Dhruv ParmarOBC અનામતને લઈને મોટા સમાચાર OBC સમાજને હવે 27 ટકા અનામત ભાજપ OBC સમાજને સાથે લઈને ચાલે છે ST, SCની અનામતમાં કોઈ પ્રકાર નો ફેરફાર નહી OBC અનામતને લઈ સૌથી …
-
ગુજરાત
Shaktisinh Gohil ના આક્ષેપોનો સરકારના પ્રવક્તા Rushikesh Patel એ આપ્યો વળતો જવાબ
by Viral Joshiby Viral Joshiરાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા 5 વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો …
-
ગુજરાત
Ahmedabad News : U. N. Mehta હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનુ લોકાર્પણ
by Dhruv Parmarby Dhruv Parmarઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. આરોગ્ય સેવાઓના બન્ને આધુનિક પ્રકલ્પો દર્દીઓની આરોગ્ય …
-
ગુજરાત
Gandhinagar : બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU, ગુજરાતના વિદ્યાર્થીઓને થશે ફાયદો
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : સંજય જોષી, અમદાવાદ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા. સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ …
-
ગુજરાત
Ahmedabad : Rajasthan Hospital માં આગની ઘટના બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણો
by Viral Joshiby Viral Joshiઅમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આજે સવારના સમયે આગ લાગી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી સમયમાં રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બિનજરૂરી વસ્તુઓ અને ભંગારને …