રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા વર્ષ 2022ના અંતમાં યુક્રેન પર પરમાણુ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
CBI ને મળી મોટી સફળતા, ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં લઈ જનાર માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ
by Dhruv Parmarby Dhruv ParmarCBI એ માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે વિદેશમાં નોકરી અપાવવાની આડમાં ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં લઈ જતો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીના ધ્યાન …
-
ગુજરાત
Hamil Mandukia : હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવાની એમ્બેસીની પરિવારને ખાતરી! રશિયા-યુક્રેન યુદ્ધમાં થયું હતું મોત
by Vipul Senby Vipul Senરશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia-Ukraine war) સુરતના (Surat) યુવાનનાં મોત મામલે નવી માહિતી સામે આવી છે. રશિયન આર્મીમાં (Russian Army) સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના યુવક હેમિલ માંગુકિયાનું (Hamil Mandukia) યુક્રેન …
-
આંતરરાષ્ટ્રીય
Russia-Ukraine War: યુક્રેનની રાજધાનીમાં મોડી રાતે હવાઈ હુમલા, બે લોકો ઘવાયા, ઘણી ઇમારતોને થયું નુકસાન
by Vipul Senby Vipul Senયુક્રેનની રાજધાની કીવમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીવમાં એક સાથે ઘણા હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ સોમવારે કહ્યું કે, રશિયાએ કીવ પર રાતભરમાં ઘણા હવાઇ …
-
આંતરરાષ્ટ્રીય
યુદ્ધ વચ્ચે અમેરિકા પહોંચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ,જો બાઇડન સમક્ષ વ્યક્ત કરી આ ચિંતા
by Hiren Daveby Hiren Daveયુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન ઝેલેન્સ્કી અમેરિકા પાસેથી હવાઈ સંરક્ષણ શસ્ત્રોનું વચન મેળવવામાં સફળ રહ્યા. તેમણે ચેતવણી પણ …
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીએ મોદી સરકારના કર્યા વખાણ? જાણો તેની પાછળનું કારણ
by Hardik Shahby Hardik Shahકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની આલોચના કરવાની એકપણ તક ક્યારેય છોડતા નથી. પણ અચાનક તમને સાંભળવા મળે કે રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા છે તો? તમારો જવાબ હશે, …
-
Read
રશિયા- યુક્રેન યુદ્ધ પર પીએમ મોદીની કૂટનીતીનું મનમોહન સિંહે કર્યુ સમર્થન
by Vishal Daveby Vishal Daveદેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડનું સમર્થન કર્યું છે.. તેમણે કહ્યું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે પોતાના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ રાખીને યોગ્ય …
-
આંતરરાષ્ટ્રીય
Watch : રશિયા યુક્રેન વચ્ચે થતા હવાઈ યુદ્ધ જોઈને તમે અવાચક રહી જશો, Video Viral
by Dhruv Parmarby Dhruv Parmarઆ દિવસોમાં રશિયા પર ડ્રોન હુમલા વધી ગયા છે. મોસ્કોનો આરોપ છે કે આ ડ્રોન હુમલા પાછળ યુક્રેનનો હાથ છે અને તે આતંકવાદી કૃત્ય છે. આ દરમિયાન યુક્રેનની ડિફેન્સ ઈન્ટેલિજન્સે …
-
આંતરરાષ્ટ્રીય
Russia – Ukraine War : યુક્રેન પર રશિયાનો મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ
by Hiren Daveby Hiren Daveરશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ …
-
આંતરરાષ્ટ્રીય
Russia ની રાજધાની Moscow માં Ukraine એ કર્યો Drone Attack
by Viral Joshiby Viral Joshiએક મહિનામાં મોસ્કોમાં ચોથો ડ્રોન હુમલો યૂક્રેનના ડ્રોન હુમલામાં બે બિલ્ડીંગને ક્ષતિ હુમલા બાદ વનુકોવો એરપોર્ટ બંધ કરાયું રશિયાની રાજધાની મોસ્કોમાં યુક્રેને ડ્રોન વડે હુમલો કર્યો છે. મોસ્કોના મેયરે જણાવ્યું …