સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંથી એક એવા મદીનાની મુલાકાત લીધી છે. એવું માનવામાં આવે છે કે આ …
-
-
આંતરરાષ્ટ્રીય
Saudi Arabia: ઉમરા યાત્રામાં ભારતીય મુસ્લિમોએ તોડ્યો રેકોર્ડ
by Aviraj Bagdaby Aviraj Bagdaસાઉદી અરેબિયામાં ભારતીય મુસ્લિમોએ અનોખી પદવી હાંસલ કરી સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023માં કુલ 18 લાખ ભારતીય મુસ્લિમો ઉમરા કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારતીયો સાઉદી …
-
રાષ્ટ્રીય
PM મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોન પર વાત કરી, આ બાબતો પર થઈ ચર્ચા…
by Dhruv Parmarby Dhruv Parmarક્રાઉન પ્રિન્સ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે વાત કરી હતી. બંને …
-
આંતરરાષ્ટ્રીય
UAE : ઇસ્લામમાં દારૂ પર પ્રતિબંધ છે પણ આ ઇસ્લામિક દેશે દારૂની ભઠ્ઠી ખોલવાની આપી મંજૂરી!
by Dhruv Parmarby Dhruv Parmarઈસ્લામિક ગલ્ફ દેશ યુનાઈટેડ આરબ અમીરાતે એક કોમર્શિયલ કંપનીને દેશમાં દારૂનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ મહિને રાજધાની અબુધાબીમાં દારૂનું ઉત્પાદન શરૂ થશે. ખાડી દેશમાં આ પહેલીવાર છે જ્યારે …
-
સ્પોર્ટ્સ
વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ને ખરીદવા માગે છે સાઉદી અરેબિયા! જાણો શું છે યોજના
by Hardik Shahby Hardik Shahઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક લીગ છે. આ લીગ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એક અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાને પણ આ લીગ પસંદ આવી છે, …
-
આંતરરાષ્ટ્રીય
G-20 Summit : ભારત આવેલા સાઉદી પ્રિન્સે કહ્યું એવું કે- પાકિસ્તાનને પણ લાગ્યો ડર…, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarસાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ત્યાં કામ કરી રહેલા ભારતીયોની પ્રશંસા કરી છે.ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જી-20 સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.આ પછી તેમણે અહીં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય …
-
રાષ્ટ્રીય
સાઉદી ક્રાઉન પ્રિન્સ અને PM MODI વચ્ચે મુલાકાત, સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના મુદ્દે થઇ વાતચીત
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ હૈદરાબાદ હાઉસ ખાતે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ (Saudi Crown Prince) મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. પીએમ …
-
આંતરરાષ્ટ્રીય
OPEC+: સાઉદી અરેબિયા ઓઈલ ઉત્પાદન ઘટાડશે, રોજના 10 લાખ બેરલનો ઘટાડો થશે
by Viral Joshiby Viral Joshiસાઉદી અરેબિયાએ રવિવારે જાહેરાત કરી હતી કે તે ઓપેક + દેશો વચ્ચે કલાકોની તંગ વાટાઘાટો પછી, તેલના ઘટતા ભાવને રોકવા માટે તેલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો ઘટાડો કરશે. અગાઉ …