રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં
આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ
અને સીઆરપીએફના જવાનો બ્લોક પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા
દળોની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારની જણાવવામાં આવી રહી
છે.
આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો
સંભાળી લીધો છે