અત્યાર સુધી માત્ર સરકારી અનાજની જ કાળા બજારી થતું હોય તેવું સામે આવ્યું હશે પરંતુ હવે તો ખેડૂતોના ખાતરની પણ કાળા બજારી થઇ રહી છે અને ખાતરમાં વજન વધારવા માટે પણ હવે કૌભાંડીઓ મીઠાનો ઉપયોગ કરી મોટું કૌભાંડ આચરી રહ્યા હોવાના પ્રકરણનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલામાં અંદાજિત 11 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે આરોપીને દબોચી લીધો છે. અંકલેશ્વરથી મેળવતા હતા સરકારી ખાતરનો જથ્થો ભરૂચના àª
-
-
ગુજરાત
મહેસાણામાં સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર વેચી મારવાનુ કૌભાંડ આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaટ્રક ધાનેરાને બદલે સીધી પહોંચી હતી ડાંગરવાની ફેક્ટરીમાં મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ડાંગરવા ગામ નજીક બિન અધિકૃત ચાલતી ફેક્ટરીમાંથી સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરનું કૌભાંડ ઝડપાયું છે..ઇફકો કંપનીમાંથી બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં મોકલવામાં આવેલી નીમ કોટેડ યુરીયા ખાતર ભરેલી ટ્રક ડાંગરવા ગામ નજીકની ફેક્ટરીમાં લઇ જવાઈ હતી અને ખેડૂતોનું સબસીડી વાળા ખાતર નું બરોબાà