આજે સોશિયલ મીડિયા (Social Media) માં ઘણા રમૂજી વીડિયો તમને મળી જશે. જોકે, ઘણીવાર એવા વીડિયો ખૂબ વાયરલ થતા જોવા મળી જાય છે જે જોઇને કોઇ પણ આશ્ચર્યચકિત થઇ જાય. …
-
-
ગુજરાત
Mehsana triple talaq case: મહેસાણામાં એક સપ્તાહમાં ત્રિપલ તલાકની બીજી ઘટના સામે આવી
by Aviraj Bagdaby Aviraj BagdaMehsana triple talaq case: મહેસાણા જિલ્લામાં ત્રિપલ તલાકની એક વીકમાં બે ઘટના સામે આવી છે. જો કે જિલ્લાના શોભાસણ રોડ પર આવેલી ટાઉનશીપમાં પરિણીતા પર પતિ અને સાસુનો અત્યાચાર ની …
-
ગુજરાત
Sexual harassment case: બાળકને રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
by Aviraj Bagdaby Aviraj BagdaSexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા …
-
રાષ્ટ્રીય
Coach Suspended : મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરવા બદલ મહિલા કોચ સસ્પેન્ડ
by Dhruv Parmarby Dhruv Parmarહરિયાણા સરકારમાં મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરનાર જુનિયર મહિલા કોચને સસ્પેન્ડ કરવામાં આવી છે. રમતગમત વિભાગના નિર્દેશક યશેન્દ્ર સિંહે સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે. મહિલા કોચનો …
-
સ્પોર્ટ્સ
મહાપંચાયત સમક્ષ મહિલા રેસલરની ચેતવણી, કહ્યું- ‘આંદોલન થયું તો દેશને થશે નુકસાન’
by Dhruv Parmarby Dhruv Parmarછેલ્લા કેટલાક સમયથી દેશનું નામ આગળ લઈ જઈ રહેલા રેસલર્સ રાજધાની દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીના આરોપ …
-
મનોરંજન
રોશનભાભીએ Show ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ
by Hardik Shahby Hardik Shahતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ શોના સેટ …
-
સ્પોર્ટ્સ
મહિલા કુસ્તીબાજોની લડાઈ વધુ મુશ્કેલ બનશે, સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી
by Dhruv Parmarby Dhruv Parmarમહિલા કુસ્તીબાજોના મુદ્દે આવતીકાલ સુધી સુનાવણી હાથ ધરવાની વાત કરનાર સુપ્રીમ કોર્ટે પીછેહઠ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી બંધ કરી દીધી છે, સાથે જ કહેવામાં આવ્યું છે કે …
-
રાષ્ટ્રીય
કુસ્તીબાજો ફરીએકવાર ઉતરશે ધરણા પર,7 મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપોનું કર્યુ પુનરાવર્તન
by Vishal Daveby Vishal Daveકુસ્તી સંઘ અને કુસ્તીબાજો ફરી એકવાર સામસામે છે. અઢી મહિના પહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ WFIના પ્રમુખ બ્રજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રવિવારે …